________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૫૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
कासं ज्वरं क्षतजमाशु निहन्ति हिकाम् ॥ हृद्रोगपित्तरुधिरं क्षयपीनसं च पित्ताम्लकं विजयते श्वसनं च मूर्च्छाम् । स्त्रीणां हितं भवति बालक वृद्धकेषु श्रेष्ठं समस्तरुजनाशबलप्रदं च ॥
इति कूष्माण्डावलेहः ।
કાહેાળાને છોલીને તેના કકડા કરીને તેને સારી રીતે બાવા અને એવી રીતે બાફેલા કાહેાળાના કકડા ખસા તાલા જેટલા લેવા તેમાં આસા તાલા સાકર નાખવી અને પાકશાસ્ત્રમાં કહેલી યુક્તિથી તેને ચેાસ: તાલા ધીમાં પકવવું. એ પક્વ થયેલું માલમ પડે એટલે તેમાં અરડૂસાના ક્વાથ (૨૫૬ તાલા) નાખવા. પછી જ્યાંસુધી કડછીએ ચોટે ત્યાંસુધી તેને પાક કરવા. પાક થયા એમ નક્કી થાય ત્યારે તેમાં
આ ઓષધ। ભેળવવાં: આમળાં, મેાથ, ભારંગ, તજ, તમાલપત્ર, એલચી, એ સધળાં એક તાલાપ્રમાણે નાખવાં. મરી, સુંઠ, ધાણા, એ ત્રણ ચાર ચાર તાલાપ્રમાણે નાખવાં. પીપરનું ચૂર્ણ ખત્રીસ તાલા નાખવું. પછી તે સર્વને કડછી વતે હલાવીને એકરૂપ કરી દેવું. પછી એ અવલેહને મધ સાથે ખાવા, તેથી આ બધા રોગ મટેછે. ખાંસી, તાવ, લોહીના વિકાર, હેડકીના રોગ, છાતીના રોગ, રક્તપિત્ત, ક્ષયરોગ, પીનસરોગ, અમ્લપિત્ત, શ્વાસ, મૂર્છા, એ સર્વ રાગના તેથી નાશ થાયછે. સ્ત્રીઓને, બાલકને અને વૃદ્ધને એ હિતકારક છે. તથા તમામ પ્રકારની પીડાનો નાશ કરીને બળ આપનારૂં છે,
ખંડખાદ્ય સાયન
शतावरी मुण्डितिकामृता बला फलत्रयं पुष्करमूलभार्गी । वृषो बृहत्या खदिरं च मौशली पृथक् पृथक् पञ्चपलैकमात्रया ॥ पक्कं दहेत्तज्जलमष्टमांशं यावद्भवेच्छेषमथैव पूतम् । विमूच्छितं तत्र निधाय धीमान् पलं तथा द्वादशमाक्षिकेण ॥ तथासुचूर्णस्य च लोहकस्य विघट्टितं खण्डघृतेन तुल्यम् ।
૧ માશિત. પ્ર૦ ૧ ટી.
For Private and Personal Use Only