________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય દશમો.
૪૫૫
देयं पल षोडशकं विधिको विपाचयेल्लोहमये च पात्रे ॥ गुडेन तुल्योऽपि विभाति यावत् तुगा विडङ्ग मगधा च शुण्ठी। द्वे जीरके कर्कटकं फलानां त्रिगंधधान्यैर्मरिच सकेसरम् ॥ पलेन मात्रां विदधीत वै पृथक् सुघट्टितं चूर्णमिदं घृतस्य । स्निग्धे कटाहे प्रणिधाय युज्यात् कर्षप्रमाणं विदधीत चूर्णम् ॥ सक्षीरपानं च कृतं प्रभाते गुरूणि चान्नानि च बृंहणानि । भगन्दरादिश्वयथून निहन्ति पित्ताम्लकं वा श्वसनंच यक्ष्मिणम् विशोषणं कुष्ठजजां च गुल्मान् बलप्रदं वृष्यतमं प्रदिष्टम् । रक्तं सपित्तं सहसा निहन्ति योनिप्रवाहं च सरक्तशूलम् ॥ रक्तातिसारं रुधिरप्रमेहं समेढ़बस्तौ विहितं नराणाम् । सौभाग्यदं कान्तिकरं प्रदिष्टं तेजोजःपुष्टि बलमातनोति ॥
इति खण्डखाद्यं रसायनम् । શતાવરી, ગેરખમુંડી, ગળે, બળબીજ, હરડે, બેડાં આમળાં, પુષ્કરમૂળ, ભારંગ, અરડૂસે, રીંગણી, ખરસાર, કાળી મુશળી, એ પ્રત્યેક ઔષધ વીસ વીસ તોલા લેવું. પછી તે સર્વથી ચાર ગણું પાણીમાં તેને કચરીને નાખીને અષ્ટમાંશ શેષ રહેતાં લગી તેને કવાથ કરે, અને શેષ રહેલું આઠમા ભાગનું પાણી ગાળી લેવું પછી તેમાં સુવર્ણ માલિક્વડે મારેલું લોઢાનું ચૂર્ણ અડતાળીસ તેલ નાખવું. અને ચેસઠ તેલા સાકર તથા ચેસઠ તેલા ગાયનું ઘી નાખવું. તે સર્વને લોઢાના વાસણમાં નાખીને ઘટ ગોળ જે થાય એ પાક કરે. પછી તેમાં જીરું, શાહજીરું, કાકડાસીંગ, હરડે, બેડાં, આમળાં, તજ, તમાલપત્ર, એલચી, ધાણા, મરી અને કેસર, એ સર્વે ચાર ચાર તેલ લઈને તેનું ચૂર્ણ કરીને તેમાં નાખવું. પછી સારી રીતે તેને હલાવીને તે સર્વને ધીના રીઢા વાસણમાં ભરી મૂકવું અને તેમાંથી એક તેવા પ્રમાણે માત્રા સવારમાં ખાવી તથા તે ઉપર દૂધ પીવું, તથા ભારે અને પૌષ્ટિક
* પાક કર્યા પછી તેમાં બત્રીશ તલભાર મધ અને એટલે જ શિલાજિત નાખવો, એમ કહ્યું છે જેમ, “પ્રચાઈ મધુનો તે શુમારમઝતુચ – માવસારી
For Private and Personal Use Only