________________
Shri Mahavir Jain Aradhana Kendra
www
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય અગ્યારમા.
पीतच्छविर्भवति वा विटभेदनं च पित्तेन जातगुदजस्य च लक्षणानि ॥
પિત્તથી અરૂં થયા હાય તે। શરીરે તથા અશની જગાએ દાહ થાય છે, રાગીને ફેર આવે છે, તાવ આવે છે, તરસ લાગે છે, શરીરમાં સાથે ઘેચાતી હોય તેવી વેદના થાય છે, મેહ થાય છે, ખાવાની ચિ નાશ પામે છે, નેત્ર, દાંત તથા મુખની કાંતિ પીળી થઈ જાય છે અને ઝાડા નરમ થાય છે. પિત્તથી ઉત્પન્ન થયેલા અર્શનાં એવાં લક્ષણ છે. કફાર્શનાં લક્ષણ,
निद्रा च जाड्ययनमन्दरुजा च शोफशूलातिगुल्मगुदभङ्गुरकास्तथा स्युः । विड्बन्धतोदमरुचिर्गतिमन्दता च
श्लेष्मोद्भवा गुदरुजः खलु भेषजज्ञाः ॥
કથી ઉત્પન્ન થયેલા અર્રાવાળાને ઊંધ ધણી આવે છે, અર્શે જડ, ઘટ્ટ અને ઘેાડી પીડાવાળા હોય છે, શરીરે સોજો માલમ પડે છે, અર્શની જગાએ શૂળ મારે છે, ગુમ થાય છે, ઝાડે ક્રૂરતાં ગુદા બહાર નીકળે છે, ઝાડાનો કબજો રહે છે, સાયા ઘાચવા જેવી વેદના થાય છે, રૂચિ નાશ પામે છે અને ગતિ મંદ પડી જાય છે. હું વૈઘો! એવાં લક્ષણ કફથી ઉત્પન્ન થયેલા અર્શન છે.
ત્રિદાષાર્થનાં લક્ષણ
शूलानाहारुचिः कालो हल्लासो रतितोदता । स्कन्धयोर्जाड्यता सर्वेष्वर्शःसु संभवन्ति हि ॥
इत्यर्शो लक्षणम् ।
૪૬૧
શૂળ, પેટ ચઢવું, અરૂચિ, ખાંસી, છાતીમાં પીડા, અણુગમા સાયા ઘેચાવા જેવી વેદના, બન્ને ખભાનું જડ થવું, એવાં લક્ષણા ત્રણે દોષથી ઉત્પન્ન થયેલા અર્શમાં થાય છે.
અર્શની આકૃતિ.
गुदे कण्डूरसृक्स्रावो म्लानास्यं चातिरूक्षता । परुषा विषमा दीर्घा वातेन गुदजा मताः ॥
For Private and Personal Use Only