________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૪
હારીતસંહિતા.
ના પ્રકાર જાણનાર વૈધે એ રેગ ઉપર ક્રિયા કરવી; તે એવી કે જેથી રેગીનું રક્ષણ થાય તથા રોગ નાશ પામે.
અશરેગના ઉપદ્રવ करचरणमुखे वा नाभिमेढ़े गुदे वा भवति हि यदि पुंसां शोफशोषौ ज्वरश्च । श्वसनतमकच्छदिौहहृत्पार्श्वशूलं कृशमरुचिविबन्धश्चातिसारोपसर्गाः॥ इत्येवं द्वादशार्शसां संभवन्ति छुपद्रवाः । उपद्रवैविना साध्या न साध्या बहूपद्रवाः॥
ત્યવક્રવાઃ | અશોગમાં રોગીને હાથ, પગે, મેઢે, નાભિ ઉપર, લિંગ ઉપર કે ગુદ ઉપર સેજે થાય છે; શેષ થાય છે; તાપ આવે છે; તમક નામે શ્વાસ ઉપજે છે; ઉલટી થાય છે; મોહ થાય છે; છાતીમાં શૂળ આવે છે; પાસાંમાં શળ આવે છે, શરીર સૂકાઈ જાય છે; અરૂચિ ઉપજે છે, ઝાડો કબજ થાય છે; અને અતિસાર થાય છે. એવા એવા ઉપદ્રવ અરોગવાળાને થાય છે, માટે એ ઉપર કહ્યા તે બાર અર્શ રોગના ઉપદ્રવ જાણવા જે અર્થ ઉપદ્રવ વિનાના હોય તે મટાડી શકાય છે, પણ જે અર્શમાં ઘણા ઉપદ્રવ લાગુ થયા હોય તે મટાડી શકાતા નથી.
અર્શનું અસાધ્યત્વ, शूलारोचकतृष्णार्तश्चातिरक्तप्रवाहवान् । शूलशोफातिसारातों ध्रुवं नो जीवतेऽर्शसाम् ॥
___ इत्यर्शोलक्षणानि । જે અર્શવાળા રોગીને શળ, અરૂચિ, અને તરસની અતિશય પીડા હેય; જેના અર્થમાં અતિશય લેહીને પ્રવાહ વહેતો હોય, જેના અર્શમાં શળ ઘેચાવા જેવી વેદના થતી હોય, જેને સેજે ચઢયે હેય; તથા જે અતિસારથી પીડાતા હોય છે અને રોગી નિશ્ચય જીવતા નથી.
For Private and Personal Use Only