________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય અગ્યારમે.
અર્શગની ક્રિયાઓ. अतोऽर्शसां प्रवक्ष्यामि क्रियां चैव भिषग्वर!। वटका क्षारशस्त्राणि येन संपद्यते सुखम् ॥ अर्शसां च क्रियाः प्रोक्ताश्चार्थीना बलवर्धनाः। पित्तशोणितशमना न च वातप्रकोपनाः॥ तस्यादौ पाचनं श्रेष्ठं ततो भेषजमाहरेत् । पथ्यामृता च धनिका पाने काथो गुडान्वितः॥
इति पाचनकाथः। હે વૈધ એક! હવે હું અર્શરેગની ક્રિયા કહું છું. ગળીઓ, ક્ષાર અને શસ્ત્ર, એ ક્રિયાઓમાંથી જેનાવડે રેગીને સુખ ઉપજે તે ક્રિયાઓ અર્શ રેગ ઉપર લાગુ કરવી. બળને વધારનારી તથા અને નાશ કરનારી અને પિત્ત તથા રક્તને શમાવનારી અને વાયુને નહિ કે પાવનારી એવી ક્રિયા અર્શરેગ ઉપર કહેલી છે. અર્શોગમાં પ્રથમ પાચન કવાથ આપ હિતકર છે તથા તે પછી ઔષધ આપવું એ શ્રેષ્ઠ છે. હરડે, ગળો, અને ધાણા, એ ઔષધોના કવાથમાં ગળ નાખીને તે પીવાથી અર્શનું પાચન થાય છે.
અપાચક કક, दन्ती विडङ्गं मगधा तु धान्या भल्लातकानां तिलकुष्ठयुक्तः। संक्षुण्णितो वै पयसापि कल्को निहन्ति पाने गुदजांश्च रोगान् ॥
દન્તીમૂળ, વાવવિહંગ, પીપર, ધાણા, ભીલામાં, તલ, ઉપલેટ, એ ઔષધીઓને દૂધમાં કચરીને કલ્ક કરવું. એ કલ્ક પીવાથી અર્શરોગ નાશ પામે છે.
નાગરાદિ કલક. नागरपिप्पलीबिल्वविडङ्ग दन्ती च सव्यभया त्रिवृता च । कल्कमिदं सगुडं प्रतिपाने चार्शसां नाशनकारि नराणाम् ॥
સુંઠ, પીપર, બીલી, વાયવિહંગ, દંતમૂળ, પડકચુરો, હરડે, નસો
For Private and Personal Use Only