________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७०
હારીતસંહિતા.
જીરું, પીપરીમૂળ, બોર, પીપર, હરડે, ચિ, સુંઠ, ઝીણું એલચી, એ પ્રત્યેક ઔષધ આઠ આઠ તેલ લેવું; સિંધવ ચાર તેલા લેવ; ભીલામાં પાંચસે લેવાં; એ સર્વથી બમણું જૂનું સૂરણ લેવું અને તે સઘળાંની બરોબર ગેળ લે. પાછળ કહેલાં સઘળાં ઔષધને વાટીને તેની ગોળમાં એક લાભાર ગેળી કરીને ખાવાથી તે અર્શને મટાડવામાં વિશેષ ગુણ કરે છે. વળી એ ગોળી ક્ષયને મડાડે છે, પુષ્ટિ કરે છે, અને ઉત્તમ કાંતિ આપે છે. જે મનુષ્યને જઠરાગ્નિ મંદ હોય તેને એ ઔષધ વડવાનલ જેવો કરે છે. ભ્રમરોગને મટાડે છે. દ્રોગ, પાંડુરોગ, શળ, પેટ ચડવાને રેગ, ભગંદર, અને ઉદાવત રેગને એ
ઔષધથી નાશ થાય છે. હે બુદ્ધિમાન પુત્ર! કાંકાયન ઋષિએ ભેગયુક્તિથી અરેગને માટે આ ઉપાય શોધી કાઢે છે તેથી પ્રાણીઓ સુખની ઇચ્છા રાખી શકે છે.
લવણેત્તમાઘ ચૂર્ણ लवणोत्तमवह्निकलिङ्गयवाचिरबिल्वमहत् पिचुमन्दयुतम् । पिब सप्तदिनं मथिता लुलितं यदि मर्दितुमिच्छसि पायुरुजम् ।।
इति लवणोत्तमाद्यं चूर्णम् । સિંધવ, ચિત્ર, ઇંદ્રજવ, કરંજ, અને બકામ લીંબડાનાં પાંદડાં, એ સર્વને વાટીને છાસમાં ઓગાળીને સાત દિવસ પીવું તેથી અરેગ મટી જાય છે.
એલાદિ ચૂર્ણ. विश्वोपकुल्या मरिचानि केसरं पत्रं त्वगेलाक्रमवर्धितं स्यात् । चूर्ण हितं शर्करयुक्तमेतत् गुदामयानामुदरातिशान्तये ॥
इत्येलादिचूर्णम् । સુંઠ સાત ભાગ, પીપર છ ભાગ, મરી પાંચ ભાગ, નાગકેસર ચાર ભાગ, તમાલપત્ર ત્રણ ભાગ, તજ બે ભાગ, એલચી એક ભાગ, એવી રીતે ઉલટે કેમે કરીને એક એક ભાગ વધતે લઈને તેનું ચૂર્ણ
૧ વા.
૦ ૧
.
For Private and Personal Use Only