________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
પિત્તાશેના હેતુ. कटुम्ललवणोष्णानि विदाहीनि गुरूणि च । सेवनानिलतापेन श्रमाध्वयानपीडया | यानव्यायामदोषाद्वा दुर्नाम पित्तसम्भवः ॥
wwwwwwwwww
તીખા, ખાટા, ખારા, ગરમ, દાહકારક અને ભારે, એવા રસાનું સેવન કરવાથી, વાયુ તથા તડકાનું સેવન કરવાથી, અતિ મહેનત કરવાથી, માર્ગમાં ચાલીને વાહનમાં ખેશીને મુસાી કરવાની પીડાથી, તથા વાહન ઉપર એશીને કસરત કરવાના દોષથી પિત્તના અર્થ ઉત્પન્ન થાય છે.
કાર્રાના હેતુ.
अव्यायामात्स्वप्नशीलादजस्रं शीताद्धान्याद्वातसंसेवनाच्च । गौल्यात्यग्लात् तैलसंपिच्छलेन दुर्नामा संजायते श्लेष्मरोगात् ।
શરીરને કસરત ન આપવાથી, આખા દહાડા ઊંધ ઊંધ કરવાથી, ઠંડું અન્ન ખાવાથી, ખૂબ પવન ખાવાથી, ગૌલ્ય નામે એક જાતનું મઘ પીવાથી, અતિશય ખાટું ખાવાથી, અને તેલથી અનાવેલા ચીકણા ૫દાર્થો ખાવાથી ક કાપીને અશ (કના અર્થ ) ઉત્પન્ન કરે છે. વાતારોનાં લક્ષણ,
शीतत्वतोदं परुषं विनिद्रा गुल्मोदराष्ट्रीलविषूचिका वा । शोफोद्भवो कृष्णनखास्य नेत्रे लिङ्गानि वातप्रभवार्शसानाम् ॥
For Private and Personal Use Only
વાયુ કાપવાથી જે અર્શી થાય છે તે અર્શી ઠંડા હોય છે; તેમાં સાય ધેચાતી હાય તેવી વેદના થાય છે; તેના સ્પર્શ કરકરા હોય છે; રોગીને નિદ્રા આવતી નથી; તેને ગાળાના વ્યાધિ અષ્ટીલા નામે ગાંડ, વિસૂચિકા, સાજો, એવા રાગ થાય છે, તથા તેનું મુખ, નખ અને નેત્ર કાળાં પડી જાય છે. વાયુથી ઉપજેલાં અર્રાનાં એવાં લક્ષણા જાણવાં.
(પત્તાશેનાં લક્ષણ,
दाहभ्रमौ ज्वरपिपासिशरीरतोदा સિસટન્દ્રય તિ ચા