________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૮
હારીતસંહિતા.
છે. અન્નમાં મગ તથા રાતા ચેખા ફાયદાકારક છે. વળી જવ, ઘઉં, ચણું, ગલકા, પડવલ, મગ, અડદ, એ સર્વે રક્તપિત્ત મટાડવામાં સારાં છેહરણ, સસલાં, લાવરી, તેતર, (કાળી) ચકલી, કળકળી, મોર, વહાલાં, ખબુતર, એ પ્રાણીઓનાં માંસ વાયુ તથા પિત્તને નાશ કરનારાં છે માટે સેવવાં. કેમકે તેથી અપાર બળ, સત્વ, તેજ અને કાંતિ પ્રાપ્ત થાય છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने रक्तपित्त
चिकित्मा नाम दशमोऽध्यायः ।।
एकादशोऽध्यायः ।
आत्रेय उवाच।
અરેગની ચિકિત્સા, अथातो वक्ष्यते पुत्र! अर्शसां च चिकित्सितम् । षट्प्रकारेण ये प्रोक्तास्तेषां च शृणु लक्षणम् ॥
આત્રેય કહે છે–હે પુત્ર! હવે હું તને અરેગની ચિકિત્સા કહું છું. એ અર્ચના છ પ્રકાર કહેલા છે, તેમનાં લક્ષણ હું તને કહું તે સાંભળ.
અર્સના પ્રકાર जाता दोषैस्त्रिभिरपि वातपित्तकफादिकैः। सनिपाते चतुर्थः स्यात् पञ्चमो रक्तसम्भवः ॥ षष्ठकः सहजो ज्ञेयश्चार्शसां षड़िधो भवः ।
एवं च षट्प्रकारेण जायन्ते गुदजा रुजः॥ વાત, પિત્ત અને કફ એ ત્રણે દેષથી ઉત્પન્ન થયેલા અર્શ ત્રણ પ્રકારના થાય છે. ત્રણે દોષ એકઠા મળવાથી જે અર્થ થાય છે તેને
For Private and Personal Use Only