________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तृतीयस्थान - अध्याय दशभी.
એકત્ર મળી જાય અને અવલેહ જેવું બને. પછી એ અવલેહને ધી અને મધ સાથે પેાતાના શરીરની શક્તિ જોઇને ચાટવા. એ અવલેહથી स्तपित्त, क्षय, यांसी, उभजो, तभऊ नाभे श्वास, श्रम, उलटी, तरस, ताव, श्वास, पांडुरोग, क्षत, क्षय, व्ययस्भार, भाथानी थीडा, મહા કાણુ એવું યાનિશળ, યાનિમાર્ગે ઘણા દિવસથી વેહેતું રક્ત, ઝીણા તાવની પીડા, એ સર્વ મટે છે, વળી આ અવલેહ તે વૃદ્ધ પુરૂષ ચાર્ટ તે તે જુવાન અને કામી થાય; વાંઝણી સ્ત્રી ખાય તે તેને પુત્ર થાય; વીર્ય રહિત પુરૂષ ખાય તે તેને વીર્ય પ્રાપ્ત થાય અને તે પુરૂષ સ્ત્રીને વાહાલા થાય એવા એ કુષ્માંડક નામના અવલેહ સર્વ રાગને દૂર કરનારા છે.
બીજો કુષ્માંડાવલેહ. सुस्विन्नकूष्माण्डकखण्डकानि पलानि पञ्चाशदथो सितायाः । युञ्जयात् शते द्वे प्रणिधाय युञ्जया घृतस्य प्रस्थं परिमीतमेव ॥
विज्ञाय पक्कं पुनरेव तत्र वासाकषीयं च विमिश्रयेच्च । पश्चात् पचेद्य यावत्तु दवलेपो ज्ञात्वा तु चेमानि पुनर्वियुञ्जयात् ॥ धात्री घना भार्गी गन्धत्रयं च युञ्जयात् समस्तानि च कर्षमात्रम् । तस्मात्पुनर्मरिचनागरधान्यकानि एषां पलस्य तुलिता कथितानुमात्रा ॥ श्यामापलाष्टकमिदं विदधीत चूर्ण संघट्टयेत् सकलमेव पुनस्तु दार्व्या । युञ्जयात् समं मधुयुतं सकलामयनं
१ कषायाढकं प्र० १ ली.
For Private and Personal Use Only
૪૫૩