________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૨
हरीतसंहिता..
....
.....
કુષ્માંડકાવલેહ, छल्लिं निष्कृष्य कूष्माण्डखण्डानि प्रतिकल्पयेत् । काचिकेन सुधौतानि पुनरेव जलेन तु ॥ पश्चात्क्षीरस्य प्रस्थेन कल्कयेत् पुनरेव च । घृतेन पुनरेवैतत् पाचयेत् सुविधानतः॥ यदा मधुनिभानि स्युस्तदा शर्करया सह । निधाय तत्र चेमानि भेषजानि प्रकल्पयेत् ॥ पिप्पलीशृङ्गवेराभ्यां द्वे पले मरिचानि च । जीरके द्वे तथा धात्री त्वगेलापत्रकं तथा ॥ पलार्धेन वियुञ्जीयात् चूर्ण तत्र विनिःक्षिपेत् । दळ विघट्टयेत् तावत् लेहीभूतं यदा भवेत् ॥ तदा मधुघृतेनापि लिह्यात् ज्ञात्वा बलाबलम् । रक्तपित्तं क्षयं कासं कामलं तमकं भ्रमम् ॥ छर्दितृष्णाज्वरश्वासपाण्डुरोगान् क्षतक्षयम् । अपस्मारं शिरोऽति च योनिशूलं च दारुणम् ॥ चिरं योनौ रक्तवाहं मन्दज्वरनिपीडनम् । वृद्धोऽपि च युवा कामी वन्ध्या भवति पुत्रिणी ॥ अवीर्यो वीर्यमाप्नोति भवेत् स्त्रीणां प्रियो नरः। एष कूष्माण्डको लेहः सर्वरोगनिवारणः॥
કોળાની છાલ છોલી નાખીને તેના નાના કકડા કરવા. પછી તેને પ્રથમ કાંજીવડે સારી રીતે ધોઈ નાખવા અને પછી પાણીવડે
ઈ નાખવા. પછી ચોસઠ તેલા દૂધ લઈને તેમાં તેનું કટક કરવું, પછી તે કક ધીમાં નાખીને સારી રીતે તળવું, જ્યારે તે કેહળે મધના સરખું રાતું થાય ત્યારે તેને નીચે ઉતારી ઠંડુ પડવા દેઈ તેમાં સાકર નાખવી અને પછી નીચે બતાવેલાં ઔષધો નાંખવા; પીપર भने सुं४ मा तसा, भरी, ७३, शा७३, मामi, dar, मेदयी, તમાલપત્ર, એ દરેક બે બે તલા નાખવાં, એ સર્વે ઔષધોનું ચૂર્ણ કરીને નાખવું. પછી કડછી વતી તેને એવું હલાવવું કે જેથી તે સઘળું
For Private and Personal Use Only