________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४३१
હારીતસંહિતા.
यस्तदायाससम्पन्नो भूयोऽपि कोपितो भवेत् । तस्य प्राणापहारी स्याद्राजयक्ष्मातिदारुणः॥ त्रिभिर्मासैश्च षण्मासैर्वर्षेश्चापि त्रिभिः पुनः ।
રાજક્ષયના વ્યાધિવાળે રેગી ચાર માસ જીવે અને વધારે બળવાળ હેય તે છ માસ જીવે. તથા જે ઘણા ઉત્તમ ઉપાય જ વામાં આવે તે એક હજાર દિવસ જીવે; પણ રાજયમાના વ્યાધિવાળાનું આયુષ્ય હજાર દિવસ કરતાં વધારે હોતું નથી. જે રોગીનું બળ,
જ, વિર્ય નાશ પામ્યું હોય, શરીર ક્ષીણ થઈ ગયું હોય, દકિની શક્તિ નાશ પામી હોય, તે રેગીને ફરી તે પ્રાપ્ત થઈને વૃદ્ધિ પામતાં નથી, એવી ક્ષયરોગની પ્રકૃતિ છે. પણ જે ક્ષયરોગ યાપ્ય ( કચ્છસાધ્ય) હોય તે કદાચિત રેગી બચે છે. પણ એવી રીતે ઔષધેપચારથી બચેલો રેગી જે ઘણે પરિશ્રમ લે તે, ફરીને પણ એ રેગ કેપે છે અને તે વખતે મહાદારૂણ રાજયમ્ભ ત્રણ મહિને, છ મહિને અથવા ત્રણ વર્ષે પણ તેને પ્રાણ લે છે.
અમૃતપ્રાશાવલેહ, शतमूलीरसः प्रस्थं गुडूचीकल्कप्रस्थकम् । हरीतकी शतं चान्यत् कुटजस्य त्वचस्तुलाम् ॥ निःकाथ्यं च पृथक्त्वेन पूतांश्चैकत्र मिश्रयेत् । दार्वीप्रलेपनं दृष्ट्वा कृष्णानां शतपञ्चकम् ॥ शतं चामलकीचूर्ण त्वगेला चित्रकं सठी । द्राक्षा कुष्ठं शिलाजिच्च शिलाभेदस्तु तालकम् ॥ योज्यं तत्राक्षमानेन भक्षयेत् सितसर्पिषा। तस्योपरि पिबेत् क्षीरं भोजनं च ततः परम् ॥ राजयक्ष्मी लभेत् सौख्यं पाण्डुकामलकान् जयेत् । अतीसारो विनश्येत्तु बले नागबलो भवेत् ॥
इत्यमृतप्राशनं घृतम् ।
१ कृष्णागुडानां प्र० १ ली.
For Private and Personal Use Only