________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
હારીતસંહિતા.
- ~~-~-... - - - - - - -~-~~-~~~-~~-~
હરતાળ, પાષાણભેદ, શિલાજિત, જીરું, શાહજીરું, મછા, ઉપલેટ, નાગબળા, બળબીજ, એલચી, તજ, તાલીસપત્ર, તમાલપત્ર, હરિચંદન (પીળું,) મોથ, દ્રાક્ષ, રાસ્ના, બોડીકલાર (મુંડી,) કાંટાસળિયો, તુલસી, એ સર્વેને એકત્ર કવાં. કાળા તલ એ સર્વથી બમણા લેવા. એ સર્વનું સૂક્ષ્મ ચૂર્ણ કરીને ગેળ તથા મધ સાથે ખાવું અને તે ઉપર ગાયનું દૂધ પીવું અને તે પછી દૂધ સાથે ભાત વગેરે ભજન કરવું. જે પુરૂષ. રાજયમ્મા વગેરે રોગથી ક્ષીણ થઈ ગયા હેય, જે ગ્રહણી રોગથી પીડિત હય, તથા જેમની ધાતુને ક્ષય થચલે હોય, તેમને આ ઔષધ અત્યંત લાગુ થાય છે. આ વધ ખાનાર પુરપ વૃદ્ધ હોય તથાપિ તરૂણ થઈને તે પુરુષ સ્ત્રીવડે આનંદ પામે છે. વાંઝણ સ્ત્રી એ ઔષધના પ્રભાવથી પુત્ર પામે છે અને નપુંસક હોય તથાપિ તેથી પુરૂષત્વ પામે છે. આ ઔષધને તાલામૃતક કહે છે અને તે કૃષ્ણાત્રેય મુનિએ કહેલું છે.
ગુડ્યાદિ ચૂર્ણ गुडूची च बले द्वे च धात्री च मरिचानि च । चूर्ण गुडेन संयुक्तं राजयक्ष्मापहं नृणाम् ॥ शालिषष्टिकगोधूमवास्तुकं जाङ्गलानि च । मुद्गांश्च गोपयश्चैव शशकैणकुरङ्गिणाम् ॥ ગળે, બળબીજ, નાગબળા, આમળાં, મરી, એ વધતું-ગળું ગળમાં મેળવીને ખવરાવવાથી મનુષ્યને રાજયમ્મા રેગ મટે છે.
ક્ષયરેગ ઉપર પથ્યાપથ્ય. तित्तिरकोंचलावानां मांसानि च प्रलेहकान् । विभोजयेत् क्षीरसपिः क्षये वा राजयक्ष्मणि ॥ क्षाराम्लकटुकं तीक्ष्णं तैलं सौवीरकं सुरा। राजिकावर्जिताश्चैते क्षये वा राजयक्ष्मणि ॥
તેતર, વહાલાં, લાવર, એ પક્ષીઓનાં માંસ તથા મધુર અને શીતળ અવલેહ તેમજ દૂધ અને ઘી, એવા પદાર્થો ક્ષયરોગમાં કે
For Private and Personal Use Only