________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય નવમે.
૪૩૭
ચેસઠ તેલ શતાવરીને રસ લે; ચેસઠ તેલ ગળાનું કલ્ક લેવું; સે હરડે લેવી; ચાર તેલા કડાછાળ લેવી. સે હરડેને ખરી કરીને તેને ક્વાથ કરે; તથા કડાછાળને પણ જૂદ કવાથ કરે. તેમજ ગળોના કલ્કને પણ જૂદો કવાથ કરે. એ ત્રણેને જૂદા જૂદા ગાળી લઈને પછી તેમાં શતાવરીને રસ ગાળીને નાખો. ( શતાવરી લીલી ન હોય તે તેને ક્વાથ કરીને ગાળીને નાખે.) પછી એ સવિન કડછીએ એટે ત્યાં લગી પાક કરે. પછી તેમાં પાંચ પીપરનું ચૂર્ણ નાખવું સે આમળાંનું ચૂર્ણ નાખવું. તજ, એલચી, પડકચુરો, દ્રાક્ષ, ઉપલેટ, શિલાજિત, પાષાણભેદ, હરતાળ, એ સર્વે એક એક તેલ નાખવાં. પછી તેને સાકર તથા ઘી સાથે ખાવું. તે ઉપર દૂધ પીવું અને તે ઉપર ભજન કરવું. આ ઉપાયથી રાજ્યક્મા રોગીને સુખ પ્રાપ્ત થાય છે તથા પાંડુ અને કમળો મટે છે. અતિસારને રોગ પણ નાશ પામે છે તથા તેને હાથીના જેટલું બળ પ્રાપ્ત થાય છે.
તાલામૃત, तालकं च शिलाभेदस्तथा चैव शिलाजतुः । जीरके द्वे समझा च कुष्ठं नागबला बला ॥ एलापत्रकतालीसं तमालं हरिचन्दनम् । मुस्ता द्राक्षा च रास्ना च मुण्डी सैरेयकं पुरः॥ सुरसा चैव संयोज्या कृष्णाश्च द्विगुणास्तिलाः। चूर्ण सूक्ष्म प्रयुञ्जीत गुडेन मधुना युतम् ॥ पश्चाद् गोक्षीरपानं स्यात् क्षीरेण सह भोजनम् । राजयक्ष्मादिभिः क्षीणा ग्रहणीपीडिताश्च ये॥ धातुक्षीणबला ये च तेषां संयोजयेद् भृशम् । वृद्धोऽपि तरुणो भूत्वा नरो नार्याभिनन्दति ॥ वन्ध्यापि लभते पुत्रं षण्ढोऽपि पुरुषायते । तालकानातकं नाम कृष्णात्रेयविभाषितम् ॥
इति तालकाम्रतकम् ।
૧ પુn. p૧ સી. યુ. પ્ર.
વી.
For Private and Personal Use Only