________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય નવમા
ભોજન કરવાથી, એવાં કારણેાથી અંગની ક્ષીણતા થાયછે તથા જીર્ણજ્વર ઉત્પન્ન થાયછે. જ્વર આવતાં આવતાં તેના અંતે સાજો ઉપજે છે અને ઝાડા બંધાય છે તથા મૂત્ર ઘણું થાયછે. વળી કોઈવાર અતિસાર પણ થાયછે તથા ખાધા પછી અતિશેષ પડેછે. અતિશય ઉધરસ થાયછે તથા અતિશય ફુંકે છે તેમ મુખ અતિશય સૂકાય છે. તેના મનમાં સ્ત્રીઓની અભિલાષા બહુ હેાયછે અને સ્ત્રીની વાર્તાના તે દેશ કરેછે. એવા રાગને રાજયમા કહેછે અને તે રોગ અસાધ્ય છે.
રાજ્યમાાના પ્રતીકાર,
यदनं यत्समाहारं यादृशं प्रतियाचते । तत् तस्य च प्रदातव्यं मधुरं घनमेव च ॥ यद् यदाहारमिच्छेद्वा व्याधितो राजयक्ष्मणः । तस्य तस्याप्यलाभेन क्षीयन्ते तस्य धातवः ॥ यदा सरक्ताः शोकाः स्युः पाकतां याति मानवे । तदा पुनर्नवा क्वाथः स्वेदो लेपो विधीयते ॥
રાજક્ષયના રાગી જે જે અન્ન જેવું જેવું તેને આપવું અને વિશેષે કરીને મધુર તથા ધાડું રાજયમાાના વ્યાધિવાળા જે જે આહારની ઇચ્છા તેને ન આપવામાં આવે તે તેથી તેની ધાતુઓનો ક્ષય થવા લાગે છે, જો ક્ષયરોગવાળા રોગીને રક્તસહિત સોજા થાય તે તેને સ્વેદ તથા ક્ષેપ કરવા.
For Private and Personal Use Only
૪૩૫
રાજયમાાની જીવિતમર્યાદા
संजीवेच्चतुरो मासान् षण्मासं वा बलाधिकः । उत्कृष्टैश्च प्रतीकारैः सहस्राहं तु जीवति । सहस्रात् परतो नास्ति जीवितं राजयक्ष्मणः ॥ गतप्राणौजोवीर्यश्च क्षीणश्च विकलेन्द्रियः । न भवेत् पुनरुच्छ्रायो याप्यरोगश्च मुञ्चति ॥
१ नरं वा राजयक्ष्मणम्.
માગે તેવું તેવું અન્ન અન્ન આપવું. કેમકે કરેછે તે તે આહાર