________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય નવમે.
૩૩
સુખડ, સરળવૃક્ષ, દેવદાર, જેઠીમધ, એલચી, વરણવાળ, વકચરે, તાલીસપત્ર, શિલાજિત, પૃા નામે વનસ્પતી, કમળકાકડી, વનકેસર, કંકલ, મુરામાંસી, કાંટાસળિયે, હરડે, હીમની હરડે, રેણુકબીજ, તજ, કેસર, સારિવા, કડુ, અગર, નલિકા, દ્રાક્ષ, એ ઔષધનો ક્વાથ કરે અને સારી રીતે ગાળી લેવો. પછી આખી લાખને રસ તથા તેલ સમાન ભાગે (કવાથની બરોબર દરેક) લઇને તે ક્વાથમાં મેળવવું અને ધીમા તાપથી તેલ માત્ર શેષ રહે ત્યાંલગી તેનો પાક કરવો. એ સિદ્ધ થયેલા તેલને પીવામાં, બસ્તિ આપવામાં, નસ્ય લેવામાં, અને શરીરે ચોળવામાં ઉત્તમ વૈધે ઉપયોગ કરે. એ તેલ પાંડુરંગને હણે છે. ક્ષયરોગને મટાડે છે. ખાંસીને અને ગલગ્રહ (ગળું બેશી ગયું હોય તે રેગને) નાશ કરે છે, શરીરે કાંતિ અને બળ આપે છે. જીર્ણતાવ, અપસ્માર (ફેફરાને વ્યાધિ), કોઢ અને ખસ, એ રેગેને હરે છે. બળ, પુષ્ટિ અને ઓજને ઉત્પન્ન કરે છે, બુદ્ધિ, જ્ઞાન, શક્તિ અને આયુષ્યને વધારે છે, રૂપ અને સૌભાગ્યને આપે છે તથા સર્વ પ્રાણીમાત્રને યશ ઉત્પન્ન કરી દે છે.
રાજયારેગની ચિકિત્સા,
રાજ્યમાનાં કારણે स्वामिभार्याभिगमने गुरुपत्न्यभिलाषणात् । राजस्वहेमचौर्याद्वा राजयक्ष्मा भवेद्गदः ॥ થવા સુઈ ગાય નુ પુત્ર!! चतुर्भिहेतुभिर्यक्ष्मा जायते शृणु सांप्रतम् ॥ व्यायामयानसुरतांगनिपीडितेन रोगेण वा व्रणनिपीडितक्षीणदेहात् । क्रोधाच्छुचो हनशनादिभयोपवासैः संजायते च मनुजस्य महागदोऽयम् ॥ वार्धक्यादौ भवति नितरां ज्याधनुःकर्षणेन भारोत्यर्थ भवति वहनोत्पातनोल्लंघनेन ।
For Private and Personal Use Only