________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય નવમે.
૪૩૧
जयति राजयक्ष्माणं पाण्डुरोगं सुदारुणम् । हलीमकं चार्शसं च रक्तपित्तनिवारणम् । लेपेन दुष्टवीसर्पपित्तदग्धव्रणापहम् ॥
કૃતિ પારા વૃતમાં જેઠીમધ, બળબીજ, ગળા, પંચમૂળ, એ ઔષધો સમભાગે લેવાં અને તેમનો કવાથ કરે. તે કવાથની બરબર આમળાંને રસ, તેટલેજ સેરડીનો રસ, તેટલેજ વિદારીકંદનો રસ અને તેટલું જ ઘી લઈને તેમાં મેળવવું. વળી દૂધ, દહીં અને માખણ, એમાંથી જે મળે તે ક્વાથની બરાબર લઈને તેમાં મેળવવું. પછી તેમાં દ્રાક્ષ અને તાલીસપત્રનું કલ્ક નાખવું અને વૃત પર્વ કરવું. વૃત માત્ર શેષ રહે ત્યારે સિદ્ધ થયેલું ઘી ગાળી લેવું. એ ધી પીવામાં, નસ્યમાં અને બસ્તિમાં
જવું. એ વૃત રાજ્યમાને અને મહાભયંકર પાંડુરોગને મટાડે છે. વળી તે હલીમક નામે રોગ, અર્શ રેગ, અને રક્તપિત્ત, એ રોગને પણ મટાડે છે. એ વૃતને લેપ કરવાથી દુષ્ટ એવો વિસર્પગ, પિત્તરોગ, અને દાઝવાથી થયેલું વણ, એ પણ દૂર થાય છે.
બલા વૃત, बलाश्चदंष्ट्रा बृहतीद्वयं च पर्णीद्वयं गोक्षुरकं स्थिरा च । पटोलनिम्बस्य दलानि मुस्तं सत्रायमाणा च दुरालभा च ।। कृत्वा कषायं च पदावशेषं पश्चात्ततश्चूणमिदं प्रयुझ्यात् । द्राक्षा सठी पुष्करमूलधात्री तमालकी दुग्धसमं कषायम् ॥ सपिः प्रयुक्तं नवनीतकं च सर्पिस्तदर्धन वियोजनीयम् । सिद्धं घृतं पानमथैव बस्तौ नस्य तथाभ्यञ्जनभोजनेन ॥ निहन्ति कासक्षयकामलानां राजक्षये क्षीणबलेन्द्रियाणाम् । क्षतेषु शोफेषु व्रणेषु शस्तं शिरोऽतिपाार्तिगुदामयनम् ॥
રૂતિ પાથે ઘતમ | બળબીજ, નાનાં ગોખરૂ, રીંગણી, ભોંયરીંગણી, મુગપણ, (જંગલી મગ), ભાષપણું (જંગલી અડદ), મોટાં ગેખરૂ, શાલિ
'ના. પ્ર૧ સી.
-
--
For Private and Personal Use Only