________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૪૦
હારીતસંહિતા.
હારિત કહેછે.--પિત્ત કેવી રીતે કાપ પામે છે તથા પિત્તને
વખતે શા કારણથી
તેના સ્થાનમાંથી કાણુ ચળાવે છે? તેમજ રક્તનું કાપવું કયા હેતુથી થાયછે ? રક્ત અને પિત્ત બન્નેના કાપ એકે જોવામાં આવે છે? તથા તે કેવી રીતે પ્રવૃત્ત પ્રશ્ન સાંભળીને મુનિએમાં શ્રેષ્ઠ એવા મહાચાર્ય આત્રેય મુનિ આ પ્રમાણે માલ્યા.
થાયછે? એવા પુત્રના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्रेय उवाच ।
शृणु प्राश ! महातेजा चिकित्सागमपारग ! | येनैव कुप्यते पित्तं रक्तं तेनैव कुप्यते ॥ तावपि कुपिते कोष्ठे वायुनोदीर्यते भृशम् । ऊर्ध्वं च नयते प्राणोऽपानश्चाधः समीरयेत् ॥ मध्ये समानः कुरुते रक्तपित्तस्य कोपनम् । एवं युगपत् पित्तं च रक्तेन सह कुप्यति ॥
આત્રેય કહેછે.—હે બુદ્ધિમાન, મેટા તેજવાળા તથા ચિકિત્સા શાસ્ત્રને સંપૂર્ણ જાણનારા પુત્ર! સાંભળ; જે કારણથી પિત્ત કાપે છે તેજ કારણાથી રક્ત પણ કાપે છે. કાઠામાં રહેલાં રક્ત અને પિત્ત અન્ને કાપે છે તેને વાયુ ઉપર કે નીચેની તરફ પ્રેરે છે. પ્રાણવાયુ તેમને ઉપરની તરફ લેઈ જાયછે અને અપાનવાયુ તેમને નીચેની તરફ લેઈ જાયછે. મધ્યમાં સમાનવાયુ તેમને કાપાવે છે. એ રીતે પિત્તસહિત રક્ત એક્કે કાળે કાપે છે.
રક્તપિત્તના કાપવાના પ્રકાર
चतुर्धा दृश्यते कोपो गतिश्चास्य द्विधा मता । ऊर्ध्वं श्लेष्मणि संसृष्टं नासास्ये कर्णरन्ध्रयोः ॥ रक्तं प्रवर्तते यस्य साध्यस्तु विजिगीषुणा । अधोवातेन संसृष्टं गुदेनापि प्रवर्तते ॥ संज्ञेयं रक्तपित्तं तु कृच्छ्रेण सिद्धिमिच्छति । उभाभ्यामधऊर्ध्वाभ्यां वातश्लेष्मणि वर्तते । तमसाध्यं विजानीयात् कृच्छ्रेण यदि सिध्यति ॥
For Private and Personal Use Only