________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૮
હારીતસંહિતા. .
રાગ્નિ મંદ હૈય, પીનસરોગ થયો હોય અથવા અશરોગ થયે હૈોય તે તેમાં પણ એ યોગ ફાયદો આપે છે.
શિલાજતુ ચૂર્ણ द्वे पले मार्कवं धातु माक्षिकं च पुनर्नवा । तुगास्पृक्का शालिपर्णी वासकं च दुरालभा ॥ चूर्णार्धन समं योज्यं त्रिगन्धं मरिचानि च । तालीसं मगधा चैव तदर्धेन शिलोद्भवम् ॥ शिलाभेदं तदर्धन सर्व चैकन मिश्रयेत् । समेन तिलचूर्ण तु शर्करा समभागिकम् ॥ भुक्त्वा पश्चात् क्षीरपानं शस्यते घृतसंयुतम् । तेन क्षयो राजयक्ष्मा कामला च विनश्यति ॥ अपस्मारं जयत्याशु बलवीर्याधिको भवेत् । शाम्यन्ति च महारोगाः शुक्राढ्यो जायते नरः॥
તિ શિસ્ત્રાગતુર્મા ભાંગરે, સુવર્ણભાક્ષિક, સાડી, વાંસકપુર, બ્રાહ્મી, શાલિપણું, અરડૂસે, ધમાસે, એ ઔષધે આઠ આઠ તેલ લેવાં. તજ, તમાલપત્ર, એલચી, મરી, તાલીસપત્ર, પીપર, એ ઔષધો મળીને બત્રીસ તેલા સમાન ભાગે લેવાં. શિલાજિત એમના અર્ધ જેટલે એટલે સોળ તેલા લે. આઠ તેલ પાષાણભેદ લેવો. પછી એ સર્વને એકત્ર કરવું. એ સર્વની બરાબર તલનું ચૂર્ણ લેવું અને તેટલી સાકર લેવી. એ સર્વનું એકઠું ચૂર્ણ કરીને ખાવું તથા તે પછી ઘી સહિત દૂધ પીવું હિતકારક છે. એ ઔષધથી ક્ષય, રાજયશ્મા, અને કમળે એ રોગ નાશ પામે છે. વળી અપસ્માર પણ જલદીથી મટે છે અને મનુષ્ય બળવાન તથા વીર્યવાન થાય છે. એ ચૂર્ણથી મોટા મોટા રેગ શમે છે તથા મનુષ્યના શરીરમાં વિર્યની અતિશય વૃદ્ધિ થાય છે.
છત્યાદિક વૃત, जीवन्तिकावत्सकयष्टिकानां सपौष्करं गोक्षुरकं बले द्वे । नीलोत्पलं तामलकी यवासं सत्रायमाणा मगधा च कुष्ठम् ॥
For Private and Personal Use Only