________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૬
હારીતસંહિતા.
मन्दाग्नेः प्रशमं करोति वडवातुल्यो रुचेर्बन्धकान् नाशं वा विदधाति देहसुखदागस्तिप्रणीताभया ।
હીપાડા ભારંગ, પુષ્કરમૂળ, ચિત્રો, પિપરમૂળ, ગજપીપર, પડકયુરે, શંખાવળી, દશમૂળ (શાલીપણું, પુષ્ટિપણી, રીંગણ, ભોંયરીંગણી, ગેખરૂ, બીલીમૂળ, અરણીમૂળ, અલવાનું મૂળ, પાડળમૂળ અને કાશ્મરી,) ચિ, બળબીજ, ધમાસે, કૌવચમૂળ, એ સર્વે ઔષધો આઠ તેલ લેવાં. અને ૧૨૮૦ તેલા પાણીમાં તેમનો કવાથ કરે. તેમાં એક છે હરડે પણ નાખવી અને ધીમા તાપથી ઘણે પ્રકારે તેને પકવવી. હરડે પકવ થયા પછી હરડે કાઢી લઈને તેનું પાણી ગાળી લેવું. તથા ઘરના ઠંડા ભાગમાં (છાયામાં) તે હરડેને સૂકવીને તેને કોરી કરવી. પછી પેલા કવાથમાં ૪૦૦ તેલા જૂનો ગેળ, ૧૬ તલા મધ અને આઠ તોલા ઘી નાખવું. તે સર્વમાં પાંચસો પીપરનું ચૂર્ણ નાખવું. તેમાં પિલી સે હરડે નાખીને ફરીને સારું ઘાટું થતાં લગી પાક કરે. એવી રીતે પકવ થયેલી હરડેમાંથી જ બે હરડે મધ સાથે ખાવી. એ હરડે સર્વે રેગને નાશ કરવામાં હિતકારક છે. વળી પાંડુરોગ, ખાંસી, હલીમકોરેગ, અર્શગ, દ્રોગ, હેડકીનો રોગ, ભ્રમરોગ, પીનસ, પ્રમેહ, રક્તપિત્ત, કઢ, ગ્રહણરોગ, એ સર્વ રોગને એ હરડે નાશ કર છે. એ હરડે ખાવાથી શરીરની પુષ્ટિ થાય છે, જે મટે છે, અરૂચિ નાશ થાય છે, ગુલ્મની પીડા, રાજય, પ્રમેહ, પેટ ચડવાને રેગ, બદ્ધ છે, એ રોગો શમી જાય છે અને જેની ઇન્દ્રિયની શક્તિ ક્ષીણ થઈ હોય છે તેને ફાયદો થાય છે. જઠરાગ્નિ મંદ હોય તે તે આ હરડે ખાવાથી વ: વાનલ જેવો વૃદ્ધિ પામે છે, રૂચિ ઉત્પન્ન થવામાં જે વ્યાધિઓ અડચણ કરતા હોય તેમને નાશ થાય છે, અને દેહને સુખ પ્રાપ્ત થાય છે, આ હરડે પાક અગસ્તિ મુનિએ નિર્માણ કરે છે.
બલા વાળ, बलाह्वयं गोक्षुरको बृहत्यौ निकाथ्य दुग्धेन कणासमेतम् । पानं हितं स्यान्मधुना सिताढ्यं विनाशनं कामलकं क्षयं वा। मेहस्य तृष्णाचयनाशकारि क्षीणेन्द्रियाणां बलमातनोति ॥
For Private and Personal Use Only