________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
હારીતસંહિતા.
હે પુત્ર! એટલા માટે એ જ્વરની ઉત્પત્તિ હું તને કહું તે તું સાંભળ.. તેમજ એ મહાધાર ચાર પ્રકારને જ્વર જે રીતે આઠ પ્રકારના થયા છે તે પણ કછું તે સાંભળ. જ્યારે દક્ષપ્રજાપતિના યજ્ઞમાં શિવની પત્ની સતી મળી ગઇ ત્યારે કાપ પામેલા અને સ્ત્રી વિયેાગી મહાદેવે તેના યજ્ઞનો ભંગ કરતાં તીવ્ર વાતાદિ વિકારવાળે આઠ પ્રકારના જ્વર ઉત્પન્ન થયા પુષ્ટ જ્વર પૃથ્વીના પ્રાણીઓમાં પ્રસર્યું.
શ્વાસ મૂક્યો.
જ્વરની નિદાનસહિત સંપ્રાપ્તિ वातादिपित्तकफशोणितसन्निधानात् स्वेच्छान्नपाननिरताड तुवैपरीत्यात् । दोषा मलाशयगता जठराग्निमेवं संप्रेरयन्ति रुधिराश्रितदोषसंघम् ॥
મનુષ્ય નિયમ છોડીને મરજી મુજબ ભાજન કરે તથા પાન કરે તેથી, તેમ ઋતુઓના ફેરફારથી શરીરમાં રહેલા વાયુ, પિત્ત, કફ્, રૂધિર, વગેરે વિકાર પામેછે. તેથી મળાશયમાં રહેલા વાતાદિ દોષ જઠરાગ્નિને જઠરમાંથી બહાર કાઢી નાખે છે અને રૂધિરમાં રહેલા વાતપિત્તાદિ દોષમાં તે અગ્નિને પ્રેરેછે. તાત્પર્ય કે બિગાડ પામેલા દોષ જહરાગ્નિને લેને લોહીમાં મળી જાયછે તેથી જ્વર ઉત્પન્ન થાયછે.
એ શ્વાસમાંથી અને તે અતિ
વરના હેતુ.
व्यायामाध्यशनात्क्रोधाच्छीतसंधारणादपि । विरुद्धान्नविशेषेण पाननिर्झरवारिणा । कृपोदकेन दुष्टेन तिग्मतीत्रांशुरश्मिभिः ॥ गन्धवातेन दोषाणामभिघाताभिशापतः । ज्वरो नाम महाघोरो जायते मनुजे भृशम् ॥
For Private and Personal Use Only
અતિશય કસરત કરવાથી, ખાધા ઉપર ખાધાથી, ક્રોધથી, શીતના સંરોધ થવાથી, વિરૂદ્ધ અન્ન ખાવાથી, ઝરણુનાં પાણી પીવાથી ફૂવાનાં બગડેલાં પાણી પીવાથી, સૂર્યનાં તીવ્ર કિરણાના તાપ વેઠવાથી,