________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨
હારીતસંહિતા.
વધોથી ગણી ત્રિફલા લેવી. ત્રિલાના ત્રણે ભાગ સરખા લેવા, એટલે હરડે, બેડાં, અને આમળાં એ ત્રણે સરખા વજનમાં લેવાં. એ સર્વનું ઘાડું કલ્ક કરવું, ઢીલું કરવું નહિ. એ કચ્છમાં સે ભીલામાં નાખવાં. અને પછી તેમાં કાળું અતિવિખ, ત્રિફળા, વાવડીંગ, સિંધવ, ચિત્ર, સુંઠ, પીપર, તજ, તમાલપત્ર, એલચી, એ સર્વ મેળવીને તેનું ચૂર્ણ કરવું એ ચૂર્ણમાં ઘી અને ગોળ નાખીને એક એક તેલાની તેની ગોળીઓ કરવી. પછી ગ્રહણી રોગવાળાએ પિતાની શક્તિના પ્રમાણમાં તે ગેળીઓ ખાવી એ ગોળીઓ અર્શ, ભગંદર, અરૂચિ, ગુલ્મ, પ્રમેહ, શૂળગ, પથરીને રેગ અને કૃમિરોગ, એ સર્વને મટાડનારી છે. વળી તે પાંડુ રોગમાં ઉત્તમ રસાયનરૂપ છે. એના સેવનથી શરીર ઉપર વળેલી કરચલીઓ નાશ પામે છે. તે વીર્યને વધારે છે, બળ આપે છે, મૂત્રકૃચ્છેને કે બીજા કછતર વ્યાધિને મટાડે છે. શરીરના વર્ણને અને ઇન્દ્રિયને સુધારે છે તથા શોભાયમાન કરે છે, શરીરની પીડાઓને હરે છે, કોઢ અને ભ્રમ રેગને સદૈવ નાશ કરે છે અને એવી રીતે યુક્તિપૂર્વક તેનું સેવન કર્યું હોય તે સર્વ પ્રકારના ગુણની વૃદ્ધિ થાય છે.
અભયાદિ અવલેહ, हरीतकीपञ्चशतानि धीमान् गोमूत्रद्रोणेन सद्विपाच्य। मृद्धग्निना यावदशेषमेव मूत्रं विजीर्ण विधिवद् विधिज्ञः॥ निर्वाप्य चूर्ण प्रतिशोष्य शीते छायाविशुष्कान् प्रविदार्य चास्थीन् । चूर्ण च शुण्ठीमगधाविषाश्च त्रिंगन्धमूर्वाचविकान्विताश्च ॥ निःक्वाथ्य छल्ली कुटजस्य तावत् दोपलेपी भवतीति यावत् । तस्यार्द्धभागेन गुडं विदद्यात्
क्षीरं तदर्द्धन गवाजकं वा ॥ 1 ifપ. . ૧, ૦ ૧ સી. ૨ વમળત.
For Private and Personal Use Only