________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન--અધ્યાય સાતમ.
૩૮૭
ત્રિશૂળની ચિકિત્સા
પલાશાદિ કૃત, पलाशकदलीवासापामार्ग कोकिलाढयम् । गोमूत्रेण शृतं तत्तु हिङ्गुनागरसंयुतम् ॥ हितं त्रिदोषजे शूले कामलाविविबन्धके ।
गुल्मोदराणां शमनं मन्दाग्नीनां नियच्छति ॥
ખાખર, કેળને કંદ, અર, અઘાડે, એખરે, એ ઔષધોને ગાયના મૂળમાં નાખીને ઉકાળીને થતું કરવું. પછી તેમાં હિંગ અને સુંઠનું ચુર્ણ નાખીને રોગીને પીવાને આપવું. એ પાન ત્રિદોષથી ઉપજેલાં શૂળમાં, કમળામાં અને બંધ કેશમાં હિતકારક છે. વળી તે ગુલ્મ અને ઉદર રોગને શમાવે છે તથા મંદાગ્નિને કમી કરે છે અર્થાત જઠરાગ્નિની વૃદ્ધિ કરે છે.
સર્વ શુળ ઉપર ઉપાય, एकएव कुबेराक्षः सर्वशूलापहारकः । किंपुनः स त्रिभिर्युक्तः पथ्यारुचिकरामठैः ॥
એકલી સાગરગેટીનું ચૂર્ણ ખાવાને આપવાથી સર્વ પ્રકારનાં શળ મટી જાય છે તો પછી જે તેની સાથે હરડે, સંચળ અને હિંગ મળેલા હોય તે શું બાકી રહે! અર્થાત સાગણી સાથે હરડે વગેરે ઔષધ ભેળવીને આપવાથી તમામ પ્રકારનાં શળ મટે છે.
શખક્ષાર, शङ्कक्षारं च लवणं हिङ्गुव्योषसमन्वितम् । उष्णोदकेन तत् पीतं हन्ति शूलं त्रिदोषजम् ॥
इति त्रिदोषशूलचिकित्सा । શેખને ક્ષાર, સિંધવ, હિંગ, સુંઠ, પીપર, મરી, એ સર્વનું ચુર્ણ કરીને તેને ગરમ પાણી સાથે પીવાથી ત્રિદોષનું શુળ શાંત થાય છે.
૩૪
For Private and Personal Use Only