________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૧૦
હારીતસંહિતા.
સાટાડી, સુંઠ, પીપર, મરી, નસેતર, દેવદાર, હળદર, ચવક, હરડે, બેડાં, આમળાં, મેાથ, ઇંદ્રજવ, કડુ, એ ઔષધો સમાન ભાગે લેવાં. એ ભાગ લાચૂર્ણના લેવા. પછી સર્વને એકત્ર કરવા. પછી ગાયનું દૂધ એ સર્વથી બમણું લઇને તેમાં તે સર્વે ચૂર્ણ નાખીને કડછીએ ચોટતાં સુધી તેને પાક કરવા. એ પાની ગુટિકા કરીને તેને છાયામાં સૂકાવવી. અને તેને મધ સાથે અથવા ગાયના મા સાથે રોગનું બળ તથા રાગીની શક્તિનો વિચાર કરીને ખાવી. એ ગાળાથી પાંડુરોગ, કમળા, પ્રમેહ, ગુલ્મરોગ, ઉદરરોગ, અણ્ણ, વિસૂચિકા, સાજો, અતિસાર, ગ્રહણી, બંધકોશ, શૂળરોગ, કૃમિગ, અશૅરોગ, એ સર્વ મટે છે. એ ગાળી પાંડુરોગ ઉપર બહુ ચુણુકારી છે. માટે તે રાગવાળાને આપવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વજ્રમંડૂકવક,
पञ्चकोलकफलनिकं घना देवदारुकृमिशत्रु कोलकम् । एष भागसमयो जितस्तथा मिश्रयेत् तदनु चायसं रजः ॥ तत्र चाष्टगुणमूत्रमध्यतो दविलेपमवलोक्य पाचयेत् । कारयेद्वदरमात्र या पुनः भ्छाययापि विहितं विशोषणम् ॥ कारयेत् सुरभिमंथितेन तत् पानकं च शमयेत् सकामलम् । पाण्डुमर्शमतिसारमन्दभुक् शोषमेहमुदरान् क्रिमीनपि ॥ इति वज्रमण्डूकवटकः ।
પીપર, પીપરીમૂળ, ચિત્રા, ચવક, સુંઠ, હરડે, ખેડાં, આમળાં, દેવદાર, વાવડીંગ, મરી, એ સર્વ ઔષધા સમાન ભાગે લેવાં. પછી તેમાં લોઢાનું ચૂર્ણ મેળવવું. તેને આઠગણા ગાયના મૂત્રમાં નાખીને કડછીએ ચાટે ત્યાંસુધી પકવવું. પછી તેની ખેર જેવડી ગાળી કરીને છાયડે સૂકવવી. એ ગાળી ગાયની છાસ સાથે પાવી, તેથી કમળા, પાંડુ, અતિસાર, મંદાગ્નિ, શેષ, પ્રમેહ, ઉદરરોગ, અને કૃમિરોગ એ સર્વ મટેછે.
અમૃતવક धात्रीफलानां रसप्रस्थमेकं प्रस्थं तथा चेक्षुरसं विदध्यात् । प्रस्थं तु कूष्माण्डरसप्रदिष्टमार्क रसं प्रस्थविमिश्रमेकम् ॥
For Private and Personal Use Only