________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય આઠમે.
४०८
સૌને સેરડીના રસને પુટ સાત દિવસ દેવો. સાત દિવસ પછી એ સર્વને એક ખલ કરવો તેથી તે ઉત્તમ ચૂર્ણ થાય છે. એ ચૂર્ણને મધ તથા ઘી સાથે ખાવું તેમ તે પાંડુરોગ, છાતીના રેગ, કોઢ, કમળે, અર્થ અને હલીનક નામે રેગ, એ સર્વને નાશ કરે છે.
भंडू२५८३. त्र्यूषणं त्रिफलया सचित्रकं मेघचव्यसुरदारुमाक्षिकम् । ग्रन्थिकं च शिखिभृङ्गराजकं योजयेत् पलिकभागिकानिमान् ॥ चूर्णिताद्विगुणमेव योजयेत् लोहचूर्णमपि कजलप्रभम् । अष्टभागसममूत्रकल्पितं पाचितं पुनरिदं वरप्रभम् ॥ .... सेवयेगुलमुपक्रमं तथा तकसंयुतमिहास्ति शोभनम् । नाशयेच कफकामलान कृमीन पाण्डुकुष्ठगुदजान हलीमकम् ॥
इति मण्डूकवटकः । सुंह, पी५२, भरी, ९२, मेडi, Hi, चित्री, भाथ, २१, દેવદાર, સુવર્ણમાલિક, પીપરીમૂળ, અજમોદ, ભાંગરો, એ ઔષધ ચાર ચાર તેલ લેવાં, અને તેનું ચૂર્ણ કરવું. પછી તે સર્વ ચૂર્ણથી બમણું કાજળ જેવું લઢાનું ચૂર્ણ તેમાં નાખવું. તેને આઠ ગણું ગાયનાં મૂત્રમાં પકવ કરવું. પકવ થયેલા એ ઔષધને મંડરવટક કહે છે. ઉમૈડાનાં ફળ જેવા રંગનું તે ઔષધ થયા પછી તેને પોતાના શરીરના બળપ્રમાણે માત્રાથી ખાવું અને તે ઉપર છાસ પીવી. એ અનુપાન સારું छ. २॥ औष५ ४६, भगी, मिरोग, पारो, २८, अर्श, मने હલીમક, એ રેગેને નાશ કરે છે.
पुनर्नवा जि. पुनर्नवाव्योषनिवृत्सुराह्वयं निशाह्वयं चव्यफलत्रयं तथा। घना यवा तितकरोहिणीसमा द्विभागिकं लोहरजो विमिश्रयेत्॥ गवां पयो वा द्विगुणं नियोज्य दाळ प्रलेपं प्रणिधाय धीमान । छायाविशुष्का गुटिका विधेया क्षौद्रेण वा गोमथितेन भक्ष्येत् ॥ ज्ञात्वा बलं रोगबलं नरस्य पाण्डामये कामलसर्वमेहे। गुल्मोदराजीर्णविसूचिकानां शोफातिसारग्रहणीविबन्धान ॥ शूलक्रिमीनविकारहेतोर्दद्याद्र्टी पाण्डुगदे प्रशस्ताम् ॥
૩૫
For Private and Personal Use Only