________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦.
હારીતસંહિતા.
હીરાકસી, સુંઠ, પીપર, ભરી, લોહચુર્ણ, સુવર્ણમાક્ષિકા, એ સર્વેનું ચુર્ણ કરીને મધ તથા ધી સાથે ખાવું તથા તે ઉપર ગાયના દહીંને મઠો પીવેા. એથી પાંડુરોગ, ક્લુમક નામે રાગ, અને મહાદારૂછુ એવા કમળાનો રોગ મટે છે. લાહ તથા સુવર્ણમાક્ષિકાની ભસ્મ લેવી.)
દૂધપીપળીના પ્રયાગ.
सेविता हि कुरुते बलं यतः पिप्पली च पयसा युता निशि ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દૂધ સાથે રાત્રે પીપરનીયમપૂર્વક કેટલાક દિવસ ખાવાથી તે શરીરમાં બળ આપે છે અને પાંડુરોગને મટાડે છે.
લાહકાટના પ્રયાગ.
लोहकिट्टं सुसन्तप्तं वापयेच्च पुनः पुनः । गोमूत्रमध्ये मतिमान् स्थापयेत् सप्तरात्नकम् । तस्माच्चूर्ण तु मधुना देयं पाण्ड्डामयापहम् ॥ ક્ષેાઢાના કીટાને સારી પેઠે તપાવીને બુદ્ધિમાન વૈધે તેને ગાયના મૂત્રમાં નાખીને ઠંડું કરવું. વળી પાછું તપાવીને કરી ગામૂત્રમાં નાખવું એમ વારંવાર કરવું. પછી તેને ગાયના મુત્રમાં સાત દિવસ રાખી મુકવું. સાત દિવસ પછી ચૂર્ણ કરીને તેને મધ સાથે આપવું તેથી પાંડુરોગ મટેછે.
લાહુણૅવટ,
त्र्यूषणं त्रिफलमुस्तविडङ्गश्चित्रकं तु समभागत एव । भावयेश्च खलु सप्तदिनानि लोहचूर्णमपि वेक्षुरसेन || खल्लितं पुनरपि प्रवरं स्यात् शीलितं तु मधुनापि घृतेन । पाण्डुरोगहृदयामय कुष्टकामलार्शः सहलीमकहारि ॥
इति लोहचूर्णवः ।
સુંઠ, પીપર, મરી, હરડે, ખેડાં, આમળાં, મેાથ, વાવડીંગ, ચિત્ર, એટલાં વાનાં સમભાગે લેવાં. તેમાં લોઢાનું ચૂર્ણ નાખવું. અને એ
१ मधुना मथितेन प्र० २ मधुनापि दानेन प्र० ३
For Private and Personal Use Only