________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૨૦
હારીતહિતા.
હું ઉત્તમ વૈદ્ય ! જંગલી પ્રાણીઓના માંસરસ સેવવાથી મેદની વૃદ્ધિ થાયછે. તેમજ સતાપલાદિક ચૂર્ણ ખાવાથી તથા મરી નાખીને ઉકાળેલું બકરીનું દૂધ પીવાથી તેમજ સાંજના ભાજન વખતે મધ પીવાથી મેદની વૃદ્ધિ થાયછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્થિની વૃદ્ધિ કરનારા ઔષધ,
पक्कानि घृतशस्तानि क्षीराणि विविधानि च । चन्दनानि च द्राक्षादिचूर्णानि च भिषग्वर ! |
इत्यस्थिवृद्धिकरणम् ।
અનેક પ્રકારનાં ઔષધોથી સિદ્ધ કરેલાં ધી ક્ષય રોગવાળાને હિતકર છે. તેમજ હું વૈદ્યત્તમ ! નાના પ્રકારનાં દૂધ, ચંદના અને દ્રાક્ષાદિ ચૂર્ણો પણ અસ્થિની વૃદ્ધિ કરવામાં સારાં છે.
મજ્જાની વૃદ્ધિ કરનારા ઔષધ,
जाङ्गलानि च सर्वाणि सेवनीयानि पुत्रक ! | अन्नानि च मधुराणि सर्वाणि च प्रयोजयेत् ॥ इति मनावृद्धिकरणम् ।
હૈ પુત્ર! મજ્જાની વૃદ્ધિ કરવામાટે જંગલી પ્રાણીઓનાં સર્વે પ્રકારનાં માંસ સેવવાં ચેાગ્ય છે; તેમજ સર્વે પ્રકારનાં મધુર અન્ન પણ ખાવાં હિતકારક છે.
વીર્યક્ષયની વૃદ્ધિ કરનારા ઔષધ, शुक्रक्षये प्रपाकानि रसानि च विशेषतः । नवनीतं तथा क्षीरं मधुराणि च सेवयेत् ॥ मर्कटी मूल पयसा विदारी कन्दशाल्मली । सिताढ्यपानं च हितं शस्यन्ते मधुराणि च ॥
વીર્યના ક્ષય થયા હાય તે પાકેલાં ફળના રસ ખાવા એ વિશેષે કરીને હિતકારક છે. તેમજ માખણ, દૂધ અને સાકર વગેરે મધુર પદાર્થો સેવવા. કોચનું મૂળ દુધમાં ઉકાળીને સાકરસહિત પીવું; અથવા વિદારીકંદને કે શાલમને દૂધમાં ઉકાળીને સાકર નાખીને પીવું; અથવા કવચનું મૂળ, વિદારીકંદ અને શાલમ, એ ત્રણેને એકઠાં ખાંડીને દૂધમાં
For Private and Personal Use Only