________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સાતમે.
૩૯૫
•
જ
તુરાદિ ચૂર્ણ तुंबरं ग्रन्थिकैरण्डव्योषं पथ्याजमोदकम् ।
सक्षारलवणोपेतं चूर्ण शूले कफात्मके ॥ ધાણા, પીપરીમૂળના ગઠોડા, દિવેલાનું મૂળ, સુંઠ, પીપર, મરી, અજમોદ, જવખાર અને સિંધવ, એ ઔષધોનું ચૂર્ણ કફશળને ભટાડનારું છે.
એરંડાદિ કવાથ, एरण्डबिल्ववृहतीद्वयमातुलुङ्गं पाषाणभित्रिकटुमूलकृतः कषायः। सक्षारहिङ्गुलवणोरबुतैलमिश्रं श्रोण्यूरुमेहृदयस्तनरुक्षु देयम् ॥
इति श्लेष्मशलचिकित्सा। દિવેલ, લીલી રીંગણી, ભોંયરીંગણી, બીજે, પાષાણભેદ, સુંઠ, પીપર, મરી, પીપરીમૂળ, એ ઔષધોને ક્વાથ કરીને તેમાં જવખાર, હિંગ, સિંધવ, અને એરંડીનું તેલ નાખીને પાવું. એ ઔષધથી જાંઘ, સાથળ, લિંગ, હૃદય અને સ્તન, એ જગાએ પીડા થતી હોય તે મટે છે.
વાતપિત્ત શૂળની ચિકિત્સા,
પલાદિ કવાથ, पटोलारिष्टपत्राणि त्रिफलासंयुतानि च । क्वाथो मधुयुतः पानं शूले पित्तसमीरणे ।
पित्तज्वरतृषादाहरक्तपित्तनिवारणम् ॥ પટોળ, અને અરીઠાનાં પાંદડાંમાં ત્રિફળા (હરડાં, બેડાં અને આ ભળાં) મેળવીને તેને કવાથ કરી તે મધ સાથે પીવે તેથી પિત્ત અને વાયુનું શૂળ મટે છે. વળી પિત્તને તાવ, તરસ, દાહ અને રક્તપિત્ત પણ મટે છે.
For Private and Personal Use Only