________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય આમા
यस्यातिकालचिरसंभवपाण्डुरोगः सिद्धिं न याति यदि नाहमुपाचरामि ॥ शीर्णो भिन्नमलोतिसार्यति हरिद्राभः सरक्तप्रभस्तृण्मूर्छावमिपूतिगन्धवदनः शीतत्वशोषो ज्वरः ॥ पाण्डुत्वं नयने नखेषु वपुषि दंतेऽधराणां भवेत् सोयं पाण्डुगदो न सिध्यति वयं कुर्मः क्रियां सादरात् ॥ करचरणशूनमनुजं मध्ये क्षामं च शूनमुदरं वा । शुष्क वा करचरणी त्याज्यौ पाण्डुर्ज्वरातिसारयुतः ॥
..
માટી ખાવાથી જે પાંડુરોગ ઉત્પન્ન થાયછે તેથી પગ, મૂત્રદ્વાર, મુખ, ઉદર, અને નાભિઉપર સોજો આવે છે તથા કે, રૂધિર અને વાયુનેલીધે અતિશય અતિસાર થાયછે. એવી રીતના પાંડુરોગ જેને ઘણા કાળથી થયા હોય તેને તે રોગ મટી શકતા નથી એમ જાણીને હું તેનો ઉપચાર કરતા નથી, વળી જે રાગીના મળ છિન્ન ભિન્ન થને હળદર સરખા કે લોહી સરખા ઝાડા થતા હોય, જે રોગીને તરસ ઘણી લાગતી હોય, મૂર્છા આવતી હોય, ઉલટી થતી હોય, જેના મુખમાંથી દુર્ગંધ નીકળતા હાય, શરીરે શીત આવતું હોય, કંઠે શેષ પડતા હોય, તાવ આવતા હોય, જેની આંખા, નખ, શરીર, દાંત અને એ, એ ઠેકાણે પીળાપણું થઈ ગયું હોય, એવા પાંડુરોગીની ચિકિત્સા કદાપિ આપણે ઘણા આદરથી કરીએ તથાપિ તે સારા થતા નથી. જે રોગીને હાથે અને પગે સાજો આવ્યેા હાય તથા શરીરના વચલા ભાગમાં જે કૃશ હાય, અથવા પેટ ઉપર સાજે ચડયો હોય અને હાથ પગ સૂકાઈ ગયેલા હાય, તેમ જેને તાવ અને પણ થયા હોય, એવા પાંડુરોગવાળાને તજવા.
અતિસાર
For Private and Personal Use Only
૪૫
પાંડુરોગની ચિકિત્સા
साध्यस्य चादौ प्रतिपाचनं तु विरेचनं चास्य ततो विधेयम् । पानानि चूर्णान्य लेहकानि विरेचयेद्रोगविनाशनानि ॥
પાંડુરોગ સાધ્ય છે કે અસાધ્ય તેને નિર્ણય કરીને પછી જો તે સાધ્ય માલમ પડે તે પ્રથમ તેને પાચન ઔષધો આપવાં, અને પછી