________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૬૨
www.kobatirth.org
હારીતસંહિતા.
पञ्चमोऽध्यायः ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्रेय उवाच
કૃમિ રોગની ચિકિત્સા, કૃમિના પ્રકાર
क्रिमयो द्विविधाः प्रोक्ता बाह्याभ्यन्तरसम्भवाः । बाह्या युकाऽप्रसिद्धाः स्युः कंकाद्याभ्यंतरान् विदुः॥ આત્રેય કહેછે.—કૃતિ એ પ્રકારના છે એક આદ્ય કૃમિ એટલે બાહારના કૃમિ અને બીજા શરીરની અંદર ઉપજનારા કૃમિ, જેમને આત્યંતર કૃમિ કહેછે. બાહારના કૃમિ જે જૂ વગેરે છે તે પ્રસિદ્ધ છે; અને કંકુ વગેરે અંદરના કૃમિ જાણવા.
એ પ્રકારના કૃમિના ભેદ
सप्तविधा भवेद्वाह्याः षड्विधाऽन्तः समुद्भवाः । तयोर्वक्ष्यामि सम्भूर्ति बाह्याभ्यन्तरयोर्नृणाम् ॥ બહારના કૃમિ સાત પ્રકારના છે. અને અંદરના કૃમિ છ પ્રકારના છે. એ બાહારના તથા અંદરના કૃમિ જે પુરૂષના શરીરમાં ઉપજે છે તેમની ઉત્પત્તિ કેવે પ્રકારે થાયછે તે હું કહું છું.
લીખ અને જાની ઉત્પત્તિ,
रौक्ष्यादतिमलात् स्वेदाच्चिन्तया शोचनादपि । कफधातुसमुद्भूता लीक्षा यूका भवन्ति हि ॥ यूका कृष्णा परा श्वेता तृतीया चर्मणि स्थिता । सूक्ष्मातिचिपिटा रूक्षा चर्माभा चर्मयूकिका ॥ चतुर्था बिन्दुकी नाम वर्तुला मूत्रसम्भवा । मत्कुणा स्यात् पञ्चमिका बाह्योपद्रवकारिणी ॥ यूका मस्तक संस्थाने श्वेता वस्त्रनिवासिनी । चर्मयुका नेत्रच सूक्ष्मे रोमणि षष्टिका ॥ तनुप्लवंगिकायूका सप्तमी च भवेन्नृणाम् ॥
For Private and Personal Use Only