________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય છો.
૩૭૫
भक्षेद्धिंगुसमं सदा प्रथमके ग्रासेन युक्तं हितं मंदाग्निं विनिहन्ति गुल्मनिचयं चौदर्यरोगानपि ॥
इति बृहदग्निमुखं नाम।
જવખાર, સાજીખાર, સિંધવ, સંચળ, વરાગડું, બિડ લવણ, કાય લવણ, ચિ, હરડે, પહાડમૂળ, કરંજવૃક્ષની છાલ, પડકચુરો, નાની એ- લચી, વાવડીંગ, પુષ્કરમૂળ, વજ, આમચૂર, જીરું, કાળીજીરી, આમળાં, તમાલપત્ર, આમલી, છીણી, કાકડાસીંગ, નસેતર, દેવદાર, ઇંદ્રજવ, ગર માળ, સુંઠ, આશ્લેસ, હીંગ, પીપર, (કાંગ પણ લે છે), જવાની અજમે, એટલાં પ સમાન ભાગે લેવાં. પછી સરગવો, ખાખર, મુકવૃક્ષ, (ઘંટા પાટલી), તલ, એખરો, એ પાંચ ક્ષાર કાઢીને તે સમાન ભાગે લઈને તેમાં મેળવે. તેમાં તે સૌની બરાબર લોઢાનું કૌટું લે. ઈને તેને તપાવીને ગાયના મૂત્રમાં નાખવું અને એવી રીતે તેને શુદ્ધ કરીને પછી સઘળાં સમાન ભાગે લઈ તેમનું સૂક્ષ્મ ચૂર્ણ કરવું. એ ચૂર્ણને ત્રણ દિવસ સુધી ગાયના મૂત્રની ભાવના આપવી. તે પછી બીરાના રસમાં ત્રણ દિવસ ભાવના આપવી; પછી બે દિવસ સુધી ભાંગરાના રસની ભાવના આપવી. એવી રીતે તૈયાર કરેલું તે ચૂર્ણ સર્વ ગુણવાળું અને રોગને હરનારું થાય છે. પછી જમતી વખતે પ્રથમ ગ્રાસની સાથે એ એક તેલ લઈને તેમાં હીંગ મેળવીને ખાવું, તેથી તે મંદાગ્નિનો નાશ કરે છે અને બધા પ્રકારના ગુલ્મ તથા પેટના રેગેને તે પણ મટાડે છે.
અગત્ય વૃત पिप्पली चित्रकं चैव चव्यं पिप्पलिमूलकम् । अजमोदा गजकणा क्षारौ द्वौ लवणानि च ॥ एतान्यर्धपली मात्रा प्रस्थं चापि तुषोदकं । प्रस्थमत्रघृतं देयं प्रस्थं चैवाकं रसम् ॥ मुंगराजरसप्रस्थं प्रस्थं तु मातुलिंगकम् । दधि प्रस्थद्वयं क्षिपवा द्वौ प्रस्थौ नवनीतकम् ।।
For Private and Personal Use Only