________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७४
હારીતસંહિતા.
-
--
-
--
અગ્નિમુખ ચૂર્ણ, हिङ्गु पिप्पलिसनागरा वचा दीप्यकाग्निसहरीतकी गदः । भागवृद्धि विनियोज्य चूर्णितं क्षारयोगलवणत्रयैर्युतं ॥ पीतमात्रसुरया च काञ्जिकैर्मस्तुनोष्णसलिलेन वा पुनः। प्लीहशूलगुदजाविबन्धकं हन्ति दीपयति वन्हिमौदरम् ॥
इत्यग्निमुखम् । હીંગને એક ભાગ, પીપરને બે ભાગ, સુંઠના ત્રણ ભાગ, વ. જના ચાર ભાગ, અજમોદના પાંચ ભાગ, ચિત્રાના છ ભાગ, હરડેના સાત ભાગ, ઉપલેટના આઠ ભાગ, એવી રીતે એક એક ભાગ વધારે લેઇને તે સઘળાં ઔષધેનું ચૂર્ણ કરવું. પછી તેમાં જવખાર, સાજીખાર, સિંધવ, સંચળ અને વરાગડું, એવા બે ખાર તથા ત્રણ લવણને એક એક ભાગ લઈને મેળવે. એ ચુર્ણને સુરા (મધ) સાથે અથવા કાંજી સાથે અને થવા દહીંના પાણી સાથે અથવા ગરમ પાણી સાથે પીધાથી બરલની ગાંઠ, શળ, અર્શ, અતિસાર, એ સર્વ રોગ મટે છે તથા જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે.
બૃહદ અગ્નિમુખ ચૂર્ણ क्षारौ द्वौ लवणानि चित्रमभया पाठा करंजा शठी सूक्ष्मैला कृमिशत्रुपुष्करवचावृक्षाम्लजीरद्वयम् । धात्री
पुष्पा शृंगी त्रिवृत् दारु च ऐंद्रारग्वधनागराम्लकरसश्यामा जवानी समम् ॥ तस्मात् शिग्रु पलाशमुष्ककतिलासत्कोकिलाक्षस्य च क्षाराणि समलोहकिट्टमसमं मूत्रेण निर्वापितम् । एवं तानि समानि सूक्ष्मकरणाचूर्ण पुनर्भावयेद् गोमूत्रेण दिनत्रयं तदनु च स्यान्मातुलिंगैरसैः ॥ भावेत्तत्पुनरेव लोचनदिनं सद्धंगराजो रसैः सिद्धं सर्वगुणात्मकं रुजहरं बैडालपन्मात्रकम् ॥
१ विडगः. प्र. १.
२ क्षौद्रं. प्र. १.
For Private and Personal Use Only