________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
હારીતસંહિતા.
-~~~~-~
હિંગ, સુંઠ, પડકચુરો, સંચળ, દેવદાર, પુષ્કરમૂળ, મોથ, સાડી, એ ઔષધે કવાથ કરીને રોગીને પીવા આપવાથી શૂળરોગને ફાયદો કરે છે તથા જઠરરોગ અને ગુલ્મોગ, એ રોગનું પાચન કરે છે.
વાતશુળ ઉપર હિંગ્યાદિ ક્વાથ, हि पौष्करसठीसुवर्चलं क्वाथमेवमपि शूलिनां हितम् । वातशुलशमनाय शस्यते पाचनं निगदितं च वर्त्तते ॥
હિંગ, પુષ્કરમૂળ, પડકચુ, સંચળ, એ ઔષને ક્વાથ શળરોગવાળાને હિતકારક છે. એ કવાથ વાયુથી થયેલા શૂળને શમાવવામાં હિતકર છે તથા પાચન કરનાર પણ છે.
સંધવાદિ ચૂર્ણ सिन्धूत्थहिङ्गुरुचकं यवानी पथ्या यवक्षारसमं विचूर्णम् । देयं सुखोष्णेन निहन्ति शूलं वातात्मकं वाप्यचिरेण शूलम् ॥
સિંધવ, હિંગ, સંચળ, જવાની અજમો, હરડે, જવખાર, એ ઔધે સમભાગે લઈને તેનું ચૂર્ણ કરવું અને થોડા ગરમ પાણી સાથે તેને પાવું. તેથી વાયુથી ઉત્પન્ન થયેલું શી થોડાક કાળમાં મટી જાય છે.
હિંગ્યાદિ ચૂર્ણ हिङ्गु सौवर्चलं पथ्या यवानी सपुनर्नवा। बालेरण्डो बृहत्यौ द्वे तुंबरं व्योषसंयुतम् ॥ क्षारसौवर्चलोपेतं क्वाथं वा चूर्णकं तथा।
सद्यो वातात्मकं शूलं हन्ति सद्यो विषूचिकाम् ॥ હિંગ, સંચળ, હરડે, જવાની અજમે, સાટોડી, નાના એરંડાનું મૂળ, રીંગણી, ભોંયરીય, ધાણા, સુંઠ, પીપર, મરી, એ ઔષધને કધાથ કરીને તેમાં જવખાર તથા સંચળખાર નાખીને પાવો અથવા એ
ઔષધનું ચૂર્ણ કરીને રેગીને ખાવા આપવું. એમ કરવાથી તત્કાળ વાયુથી થયેલું શુળ મટાડે છે તથા વિચિકા રોગને પણ મટાડે છે.
તુંબરૂ આદિ ચૂર્ણ तुम्बुरुषौष्करहिङ्गु जवानी व्योषयुता निवृता त्रिगुणेन । युक्तमिदं लवणाष्टकचूर्ण शूलनिवारणमेव सुखं तु ॥
For Private and Personal Use Only