________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સાતમે.
૩૮૯
હે વૈોમાં ઉત્તમ એવા હારીત! બે બે દોષનાં ચિન્હ જે શળમાં માલમ પડે તે શૂળ હૃદજ એટલે બે દોષથી ઉત્પન્ન થયેલું જાણવું અને ત્રણ વડે ઉત્પન્ન થયેલું શૂળ હોય તેને ત્રિદોષશૂળ કહેવું.
રક્તશૂળનું લક્ષણ, रक्तेन चौकादशमः प्रदिष्टः। पित्तात्मकानि च भवन्ति यस्य चिह्नानि यस्यासृगछर्दनं च ॥ शोषस्तृषा दाहस्तथैव कासः श्वासेन रक्तप्रभवोऽतिशूलः।
તિ નાનમ ! લેહીથી અગિયારમું શૂળ થાય છે. તે રક્તશળનાં ચિન્હ પિત્તશળના જેવાં થાય છે. વિશેષમાં લોહીની ઉલટી થાય છે. વળી શેષ, તરસ, દાહ, ખાંસી, અને શ્વાસ, એવાં ચિન્હ પણ થાય છે. તે ઉપરથી રક્તના બિગાડથી શળ ઉપર્યું છે એમ જાણવું
ફૂલોગની ચિકિત્સા इति शूलपरिज्ञानमतो वक्ष्यामि भेषजम् । येन शूलार्तिशमनं शूली संपद्यते सुखम् ॥ दृष्टा शूलं लङ्घनं पाचनं च विरेचनं वान्तिस्वेदनं वा। क्षारं चूर्ण वर्त्तयः शूलशान्त्यै पानाभ्यङ्गात्कृश्यते वै मनुष्ये॥
પાછળ જે શૂળનું નિદાન કર્યું તે ઉપરથી શૂળ રેગનું જ્ઞાન થશે. હવે તે શળ રોગનું ઔષધ કહું છું, જેથી શળ રેગની પીડાનું શમન થશે અને શળ રેગીને સુખ પ્રાપ્ત થશે. પ્રથમ શૂળ રેગીને જોઈને તેને લંઘન કરાવવું, પાચન કવાથ આપે, અથવા વિરેચન આપવું, ઉલટીઓ આપવી, પરસેવો કાઢવો (શેક કરવો), ક્ષાર આપો, ચૂર્ણ આપવાં, ગુદામાં વર્તઓ મૂકવી, પીવાનાં ઔષધ આપવાં, શરીરે તેલ વગેરેનું અભંગ ચળવું, એવા એવા ઉપચાર કરવાથી શળરોગની શાંતિ થાય છે.
હિંગ્યાદિ કવાથ, हिङ्गुनागरसठीसुवर्चलं दारुपौष्करघनं पुनर्नवा । क्वाथपानमिति शूलिनां हितं पाचनं जठरगुल्मिनामपि ॥
For Private and Personal Use Only