________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય સાતમો.
૩૮૭
જે રેગીને અન્ન પચી ગયા છતાં કફશળનાં લક્ષણ જેવાં ચિન્હ થાય તેને આમચૂળ જાણવું. અને જે રોગીને અન્ન પચી ગયા છતાં પિત્તળના જેવાં ચિન્હ થાય તેને નિરામશળ જાણવું
બે બે દોષથી થયેલા શૂળનાં લક્ષણ हृत्कण्ठपावै कफः पैत्तिकस्तु हृन्नाभिमध्ये कफवातशूलः । बस्तौ च शूलं त्वथ नाभिदेशे
विलोलमानः स तु वातपित्तात् ॥ કફ અને પિત્તથી ઉત્પન્ન થયેલું શળ છાતીમાં, કંઠમાં અને પાસામાં વેદના ઉત્પન્ન કરે છે, કફ અને વાયુથી થયેલું શળ છાતી અને નાભિની વચ્ચે વેદના કરે છે, વાયુ અને પિત્તથી થયેલું શળ બસ્તિમાં (પેઢુમાં) અને નાભિમાં અથવા નાભિ તથા પેઢ એ બેની વચ્ચે વેદના કરે છે.
સાધ્યા સાધ્ય પરીક્ષા. एकोऽपि सुखसाध्योऽसौ द्वन्द्वः कष्टेन सिध्यति। ... त्रिदोषजस्त्वसाध्यस्तु बहूपद्रवसंयुतः ॥
એક દોષથી ઉત્પન્ન થયેલું શુળ સાધ્ય છે; બે દોષથી થયેલું કષ્ટસાધ્ય છે, અને જે શુળ ત્રિદોષથી ઉત્પન્ન થયું હોય તથા જે ઘણા ઉપદ્રવાળું હોય તે અસાધ્ય છે.
શૂળ રેગની સંખ્યા, निदानैः कुपितो वायुर्वर्तते जठरान्तरे । तेनेति संख्या दश स्युः शूलस्य परिगीयते ॥ त्रयो वातादिका ज्ञेया द्वन्द्वजास्तु पुनस्त्रयः। सामो निरामको द्वौ च शूलाश्चाष्टाविमे स्मृताः॥ अजीर्णानवमः प्रोक्तो दशमः परिणामजः । एवं दशप्रकारेण शूलं संभवते नृणाम् ॥ भुक्तोपरि भवेद्यस्तु सोऽपि शेयः कफात्मकः। जीर्णेऽन्ने च भवेद्यस्तु स शेयः परिणामजः॥
વાયુ પિતાનાં કારણોથી કોપ પામીને જઠરમાં રહે છે તેથી શાળ રેગની સંખ્યા દશ થાય છે, તેમાં ત્રણ પ્રકારનાં શળ વાતાદિક એક
For Private and Personal Use Only