________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮
હારીતસંહિતા.
બુદ, ન પાકે એવી ગાંઠ, ખાંસી, કફ, મેદરોગ, વાયુના રોગ, ગ્રહણીને રેગ, સેજે, ભગંદર, એ સર્વને નાશ કરે છે. વળી જેમ ઉદય પામેલે સૂર્ય અંધકારનો નાશ કરે છે તેમ એ વૃત જે રેગ પેડુમાં થાય છે તથા જે રોગ કૂખમાં થાય છે તે સર્વને નાશ કરે છે.
મંદાગ્નિ, તીવ્રાગ્નિ, વિષમરિની ચિકિત્સા સમાપ્ત,
અરેચક રોગના ચિકિત્સા
અરેચક રગની હેતુ. वातादिदोषत्रयकोपनैस्तु शोकेन रोषादतिवैमनस्यैः । कासातिसारेण विरूपगंधैः संजायतेऽरोचकनामरोगः ॥
વાયુ આદિ ત્રણ દોષ કોપવાથી, શેકથી, ક્રોધથી, અતિશય મને નની અપતિથી, ખાંસીથી, અતિસારથી, અને વિલક્ષણગંઘથી અરેચક નામે રોગ ઉત્પન્ન થાય છે.
અરેચકના પ્રકાર તથા લક્ષણે क्षारं तथाम्लं कटुकं तथोष्णं पित्तेन वक्रस्य भवेदरोचः। गौल्यं गुरुः शीतलपिच्छिलं च दौगंधतास्ये कफजस्त्वरोचः॥ क्षणेन शीतं च क्षणेन चोष्णं वैरस्यमास्ये परुषं शिरोरुक् । अरोचकं वातभवं विधिः संलक्षणीयं मनुजस्य चास्ये ॥ अन्यो भवेत्क्रोधभयेन कामात्तेनास्य जाड्यं कटुकं विरस्यं । कंपोथ रोमोगमकं शिरोर्तिश्चित्तभ्रमं तद्भयकामुकाढ्यं ॥
પિત્તના બગડવાથી અથક રેગ થયો હોય તે મુખ ખારું, ખાટું, તીખું અને કડવું થઈ જાય છે. કફથી થયેલા અરોચકમાં મુખ મધુર, ભારે, થયું, ચીકણું, અને દુર્ગધીવાળું થાય છે. વાયુથી થયેલા અરોચકમાં મુખમાં ક્ષણમાં ઠંડક અને ક્ષણમાં ગરમી માલમ પડે છે; મુખ વિરસ થઈ જાય છે, માથામાં પીડા થાય છે, એવા લક્ષણોથી નિદાનના વિધિને જાણનારા વૈદ્ય મનુષ્યના મુખમાં વાયુથી અરૂચિ ઉ. ત્પન્ન થઈ છે એમ જાણવું. એ ત્રણ વિના એક ચોથા પ્રકારનો અરે
For Private and Personal Use Only