________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
जायन्ते केन किमयः सूक्ष्मा वा गुदगामिनः। નાનામાં સુમસ્યાન્ન રહતે વા દુતારાના / कथं ते क्रिमयश्चान्ते न दह्यन्तेऽन्तराग्निना ।
एवं पृष्टो महाचार्यः प्रोवाच मुनिपुङ्गवः ॥ કૃમિનું લક્ષણ સાંભળીને સંશયમાં પડેલા હારીત તેના બે ચરણનું ગ્રહણ કરીને અર્થાત પગે લાગીને પૂછે છે કે મનુષ્યને દેહ જે મળ, મૂત્ર તથા અન્નરસ વગેરેનું સ્થાન છે તેમાં પહેલ વહેલા કૃમિ શી રીતે ઉત્પન્ન થાય છે? ઉત્પન્ન થયા પછી તે શી રીતે વૃદ્ધિ પામે છે? વળી
જ્યાં અન્નનો રસ તથા અનેક પ્રકારને આહાર ખાધો હોય તે પચી જાય છે એવી જગાએ એ કૃમિઓ શા થકી (શામાંથી) ઉત્પન્ન થાય છે? અને ગુદામાં જનારા સૂક્ષ્મ કૃમિઓ શામાંથી ઉત્પન્ન થાય છે ? વળી જઠરાગ્નિ એ છે કે તે ભાતભાતનું સારું કે માઠું અન્ન પચાવી દે છે, એમ છતાં તે જઠરમાં રહેલા કૃમિઓને જઠરાગ્નિ કેમ પચાવી દેતે નથી ? હારીતને એવો સંશય સાંભળીને મુનિઓમાં શ્રેષ્ઠ એવા મેટા આચાર્ય આત્રેય મુનિ બેલા.
સાયનું સમાધાન शृणु पुत्र! महाबाहो किमिसम्भवकारणम् । विरुद्धानरसैः पुत्र! रक्तं चैवास्य कुप्यति ॥ कफात् कठिनतां याति शुक्रेणाकारितां व्रजेत् । पञ्चभूतात्मके वायौ ते तु जाताः सचेतनाः। कोष्ठाग्निना न दह्यन्ते न जीर्यन्ते रसान्नवत् ॥ विषे जातो यथा कीटो न विषेण मृति व्रजेत् । तथा हुताशसंभूतं तद्भुताशे न जीर्यते ॥ भेषजं संप्रवक्ष्यामि येन तेऽपि म्रियन्ति वै। पतन्ति वा शमं यान्ति भेषजानि शृणुष्व मे॥
આત્રેય કહે છે. –હે મહાબાહો! હે પુત્ર! કૃમિ ઉત્પન્ન થવાનું કારણ હું તને કહું તે સાંભળ. હે પુત્ર! પરસ્પર વિરૂદ્ધ ગુણવાળાં અન્ન અને
For Private and Personal Use Only