________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तृतीयस्थान-अध्याय छो.
३६८
षष्ठोऽध्यायः।
आत्रेय उवाच મંદાગ્નિની ચિકિત્સા
અગ્નિના પ્રકાર, अग्निश्चतुर्विधः प्रोक्तः समो विषमतीक्ष्णकः। मन्दस्तदापरः प्रोक्तः शृणु चिह्नानि साम्प्रतम् ॥ वातपित्तकफैः साम्यात्समः संजायतेऽनलः । तैरेव विषमैः प्राप्तैर्विषमो जायतेऽनलः ॥ तीक्ष्णः पित्ताधिकत्वेन जायते जठराग्निकः । वातश्लेष्माधिकत्वेन जायते मन्दसंशकः॥
मात्रय छे.-सम, विषम, ती६९), मने मेवो य॥२ ५।રને અગ્નિ કહે છે. હવે એ ચાર પ્રકારના અગ્નિનાં ચિન્હ હું તને કહું છું તે તું સાંભળ. વાત, પિત્ત અને કફ એ ત્રણ દેષ સમાન હોય ત્યારે જઠરાગ્નિ સમ કહેવાય છે, પણ જ્યારે તેજ ત્રણે દેષ વિષમ હોય ત્યારે જઠરાગ્નિ વિષમ થાય છે. જે પિત્ત અધિક હોય તો જઠરાગ્નિ તીર્ણ થાય છે. જે વાયુ અને કફ અધિક હોય તે જઠરાગ્નિ મંદ થાય છે
ચાર પ્રકારના અગ્નિનાં લક્ષણ यद्भुक्तं प्रकृतिस्थं तु पाचयत्यपि चानलः। स समो नाम निर्दोषः सर्वधातुविवर्धनः ॥ कदाचित्पच्यते भक्ष्यं कदाचिदविपक्कम् । वातेन वातविषमां करोत्यपि विसूचिकाम् ॥ प्रकृत्याधिकमश्नाति तृप्ति न लभतेऽपि च । सदाचं पीतता नेने तीक्ष्णो वै क्षयकृद्धले ॥ यदू भुक्तं नैव शक्नोति पक्तुं श्लेष्मबलाधिकात् । सोऽपि मन्दानलो नाम गुल्मोदरपरो मतः ॥
For Private and Personal Use Only