________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
300
હારીતસંહિતા.
પોતાની સ્વાભાવિક પ્રકૃતિમાં રહેલા પુરૂષે ખાધેલું અન્ન જે महरानि पयावे छे, ते व्यभि ोषरहित 'सम' अहेवाय छे. मे अग्नि સર્વે ધાતુઓની વૃદ્ધિ કરેછે. જે અગ્નિ કોઈ વખત અન્નનું પાચન કરેછે અને કોઈ વખત પાચન કરતા નથી; તથા વાયુવડે વિચિકા નામનો વ્યાધિ ઉત્પન્ન કરેછે તથા તે વિસૂચિકામાં વાયુ વિષમ હોયછે. જે પુરૂષ પોતે સ્વાભાવિકપણે જેટલું ખાતે હાય તેના કરતાં વધારે ખાયછે તથા વધારે ખાધા છતાં પણ તૃપ્તિ પામતેા નથી; વળી જેની આંખા પીળી થઇ જાયછે અને તેમાં ખળત્રા મળેછે, ત્યારે તે માણસના અગ્નિ તીક્ષ્ણ છે એમ જાણવું. એ તીક્ષ્ણ અગ્નિ ખળને ક્ષય કરનારા છે. જે અગ્નિ કાના બળની અધિકતાનેલીધે ખાધેલું પચાવી શક્તા નથી, તેને મંદાગ્નિ કહેવા. એ મંદાગ્નિ શુક્ષ્માદર રંગવાળાને હોયછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર પ્રકારના અગ્નિનાં પરિણામ.
समेन समता देहे देहधातुवलेन्द्रियैः । हृष्टः संपूर्ण गात्रस्तु सचेो वर्तते नरः ॥ विषमे वानिलाद्याश्च ग्रहणी चातिसारकाः । प्लीहा गुल्मो विसूची च शूलोदावर्तसंज्ञकः । आनाहो मन्दचेष्टत्वं जायते विषमाग्निना ॥ arranger क्षीण तीव्रो भवति पित्तकः । भोजने लभते प्रीति भुक्त्वा चैव च जीर्यते । तेन भस्मकसंज्ञस्तु जायते जठरानलः ॥ पाण्डुः पित्तातिसारस्तु राजयक्ष्मा हलीमकः । भ्रमः कुमोऽतिवैकल्यं यकृद्वापि प्रमेहकाः ॥ शूलमूर्च्छा रक्तपित्तं पित्ताम्लं मूत्रकृच्छ्रकम् । तेन संक्षीयते गात्रं जायते ऽन्नस्य लौल्यता । भक्षिताः काष्ठपाषाणा जीर्यन्ते तस्य देहिनः ॥ इति प्रोक्तं निदानं च नरस्याग्निप्रकोपनम् । बहुधापि न चोक्तं तु ग्रन्थविस्तारशङ्कया ||
બે જઠરાગ્નિ સમ હોય તો દેહના ધાતુ, બળ અને ક્રિયા વગે
For Private and Personal Use Only