________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય છે.
૩૭૧
રેની શરીરમાં સમાનતા રહે છે. તેમજ સમાગ્નિવાળો મનુષ્ય હર્ષયુકત સંપૂર્ણ અંગવાળે, અને અંગની હલાવવા ચલાવવાની અથવા ઉઠવા બેસવા વગેરેની ચેષ્ટામાં ચપળતાવાળો હોય છે. અગ્નિ વિષમ હોય તે વાયુ વગેરે દોષ કેપે છે અને ગ્રહણ, અતિસાર, બરલ, ગેળ, વિસૂચિ, ચૂંક, ઉદાવર્ત, પેટ ચઢવું, મંદ ચેષ્ટા થવી, એવા ઉપદ્રવ પ્રકટ થાય છે.
જ્યારે વાયુ અને કફ બન્ને ક્ષીણ થઈ જાય છે અને પિત્ત એકલું બળવાન થાય છે ત્યારે જઠરાગ્નિ તત્ર થાય છે. જઠરાશિવાળાને ખાવામાં બહુ પ્રીતિ ઉપજે છે, અને ખાધેલું પચી જાય છે. એ કારણથી એવા અગ્નિવાળાનો જઠરાગ્નિ ભસ્મક નામે જઠરાગ્નિને રેગ ઉપજે છે. ભસ્મક રોગવાળાને પાંડુરોગ, પિત્ત અતિસાર, રાજ્યક્ષ્યમાં (ક્ષય) હલી. મક નામે રોગ, ભ્રમ, થાક, વિકળતા, યકૃત રોગ, પ્રમેહ, શૂળ, મૂર્ણ, રક્તપિત્ત, અમ્લપિત્ત, મૂત્રકૃચ્છ, વગેરે ઉપદ્ર કે વ્યાધિઓ ઉપજે છે એ જઠરાગ્નિના રેગથી અંગને ક્ષય થતું જાય છે તથા અન્ન ખાવાની લલુતા બહુ વધે છે. એ રોગવાળાને ખાધેલા પથરા કે લાકડાં સુદ્ધાં પચી જાય છે. એવી રીતે મનુષ્યના અગ્નિને પાવનારું નિદાન કર્યું પણ કંઈ વધી જાય એવા ભયથી તેણે ઘણે પ્રકારે કહ્યું નથી.
જઠરાગ્નિની ચિકિત્સા अतो वक्ष्ये समासेन भेषजानि पृथक पृथक् ।
पाचनं शमनं चैव दीपनं च तथोपरि ॥ હવે હું તને સંક્ષેપમાં તે પ્રત્યેક પ્રકારના જઠરાગ્નિનાં જુદાં જુદાં પાચનરૂપ, શમન અને દીપનરૂપ ઔષધ કહું છું.
વિષમાગ્નિની ચિકિત્સા रास्ना सठी प्रतिविषा सुरसा च शुण्ठी सिन्धूत्थहिङ्गु मगधा च सुवर्चलं च । चूर्ण कृतं सगुडमोदकभक्ष्यमाणं वातात्मकं तु विषमाग्निं समीकरोति ॥ शूलाद्यजीर्णविषमाग्निविसूचिकासु वातादिषु सकलगुल्मविनाशनं स्यात् ।
For Private and Personal Use Only