________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦
હારીતસંહિતા.
શૂળ
સંચળ નાખવા અને પીવા. એ પીવાથી આમ નાશ થાયછે, મટે છે, વિચિ શમે છે અને અજીર્ણનું પાચન થાયછે. માતુલુંગાઢિ પાન.
मातुलुङ्गरसं ग्राह्यं द्विगुणं तत्र काञ्जिकम् । हिङ्गुसौवर्चलयुतं पानं हन्ति विषूचिकाम् ॥ બીજોરાના રસ લેઈને તેમાં ખમણી કાંજી નાખવી તથા તેમાં હીંગ અને સંચળ નાખીને પીવાથી વિષુચિકા નાશ પામેછે.
દાહાવાળા અજીર્ણોના ઉપાય,
क्षीरं तोयं च पानाय दाहस्योपरि पाययेत् । शूलाध्मानं निहन्त्याशु कुरुते चाग्निदीपनम् ||
જો અજીર્ણના રોગીને ડામ દેવામાં આવ્યા હોય તેા તે ડામ ઉપર તેને દૂધ અને પાણી પાવું. તેથી તેનું શૂળ અને પેટચઢવું મટે છે તથા જારાગ્નિ પ્રદિપ્ત થાયછે.
અજીર્ણના સામાન્ય ઉપચાર.
आमेषु वमनं कुर्याद्विपक्के चैव लङ्घनम् । विष्टब्धे स्वेदनं निद्रा रसशेषे विरेचनम् ॥
આમાછણુંમાં રોગીએ ઉલટી કરવી; વિદગ્ધાજીર્ણમાં ઉપવાસ કરવું; વિષ્ટધાજીર્ણમાં રૉક નાખીને પરસેવા કાઢવા; રસશેષ અજીર્ણમાં રોગીને ઊંધવા દેવા તથા વિરેચન આપવું.
દિવસે સૂવું કોને હિતકર છે? उन्मत्ते चातिसारे च वमौ क्रीडातुरेषु च । अजीर्णे तु विषूच्यां च दिवास्वप्नं हितं भवेत् ॥ ગાંડા કે દારૂ વગેરેના કેકુથી ઉન્મત્ત થયેલાને, અતિસારના રોગવાળાને, ઉલટીવાળાને, ક્રોધી થયેલાને, અર્જીવાળાને અને વિષુચિકા ( મૂર્છા) ના રોગવાળાને, દિવસે સૂવું હિતકારક છે.
દિવસે સૂવું કાને હિતકારક નથી ?
न हितं श्लेष्मणश्चैव हृद्रोगे तु शिरोरुजि । हल्लासे च प्रतिश्याये दिवास्पनं च वर्जयेत् ॥
For Private and Personal Use Only