________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય થે.
૩પ૯
પીવે. એ કવાથ અજીર્ણને મટાડે છે અને રસશેષનું પાચન કરે છે. વળી તે જઠરાગ્નિની અત્યંત વૃદ્ધિ કરનારે છે.
હરતાદિ ચૂર્ણ हरीतकी पिप्पलिदीप्यकं सठी सनागरं तुंबुरु हिगु सैंधवम् । सौवर्चलेनापि युतं तु चूर्णकं त्वजीर्णकं हन्ति सदैव सेवितम् ॥
હરડે, પીપર, અજમેદ, ષડક્યુરે, સુંઠ, ધાણા, હીંગ, સિંધવ, સંચળ, એ સર્વ ઔષધેનું ચૂર્ણ સદેવ સેવવામાં આવે છે તે અજીર્ણને ભટાડે છે.
વિસૂચિકા (મૂછ) ને ઉપાય. यवकोलकुलत्थाम्लं हिंगु सौवर्चलैर्युतम् ॥
पीतं विचिका हन्ति शूलं चापि सुदारुणम् ॥
જવ, બેર અને કળથીની ખટાઈ સાથે હીંગ તથા સંચળનું ચૂર્ણ પીવામાં આવે તે વિચિકા તથા મહા પીડાકારી શૂળ મટે છે.
ધવાદિ કવાથ, धवार्जुनकदम्बानों शिरीषबदरीसह । निःक्वाथ्य पानमामघ्नं विषूच्याः शूलवारणम् ॥
ધાવડે, સાદડ, કદંબ, સરસ વૃક્ષ, બરડી, એ વૃક્ષની અંતરછલને કવાથ કરીને પીધાથી તે આમનો નાશ કરે છે અને વિચિનું શળ મટાડે છે.
ક્ષારપાન-આમાદિક ઉપર कदलीक्षारभादाय शङ्कक्षारमथापि वा। प्रनाव्य जलपानं तु हिङ्गु सौवर्चलान्वितम् ॥ आमं हरति विसृष्टं शूलं चाशु नियच्छति । विचिकानां शमनमजीर्ण जरयत्यपि ॥ કેળને તથા શંખને ક્ષાર લઈને તેનું પાણી કરી તેમાં હીંગ તથા
For Private and Personal Use Only