________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૫૮
હારીતસંહિતા.
કર છે. માટે દોષનું શમન કે લંધન (ઉપવાસ) કે વિરેચનના પ્રકાર જાણનારા પુરૂષે તે તે ઉપાય કર્યા પછી જેથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય એવા ઉપાય કરવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાન્યાદિ પાચન,
धान्यनागरकल्कं वा पानात्पाचयते ध्रुवम् । गोधूमविदलोद्भूतं विष्टभं च विषूचिकाम् ॥
ઘઉં અથવા ફંડોળથી ઉત્પન્ન થયેલા વિધાજીર્ણમાં તથા વિસચિકા નામે ભયંકર અજીર્ણમાં અણુશનું પાચન કરવાને ધાણા અને સુંઠના કકને પાણી સાથે પીવું; કેમકે તે જરૂર પાચન કરે એવું ઔષધ છે. ( આ ઉપાય આમાજીર્ણમાં ફાયદો આપે છે.)
સુંઢિ પાચન.
विश्वोषधं च रुचकं च सठी यवानी कुष्ठं वचनिशि सुतप्तजलेन पेयम् । पानं हितं सकलमामविषूचिकायां दुष्टान्न शेषमपि पाचयते द्रुतं च ॥
સુંઠ, સંચલ, ષડકચુરા, જવાની અજમા, ઉપલેટ, વજ, એ ઔષ ધોનું ચૂર્ણ કરીને રાત્રે ગરમ પાણી સાથે પીવું. એ ઔષધ સધળા પ્રકારના આમસંબંધી રોગોમાં અને વિસૂચિયામાં હિતકારક છે, તથા અગડેલા અન્નરસના શેષ ભાગને પણ તે જલદી પચાવે છે.
સંચાદિ ક્વાથ.
विश्वौषधामृतलता सुरदारु चित्रं धान्याजमोदरुचकं च जलेन पक्कम् । काथं सुखोष्णमिति पानमजीर्णहेतोः संपाचनं त्वनलवृद्धिकरं परं च ॥ સુંઠ, ગળેા, દેવદાર, ચિત્રા, ધાણા, અજમેાદ, સંચળ, એ ઔષ ધાના પાણીમાં ક્વાથ કરીને તે વાથ થોડો થોડો ગરમ હોય ત્યારે
१ सुखद प्र० २ जी.
For Private and Personal Use Only