________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૬
હારીતસંહિતા.
પ્રાપ્તવાસર અજીણનું લક્ષણ प्राप्तवासरकं चान्यत्तृष्णानिद्रांगभंगकम् । गंभीरनेत्रो हल्लासः कंठे दाहश्च जायते ॥
જે અજીર્ણમાં રોગીને તરસ બહુ લાગે છે, ઊંઘ ઘણું આવે છે, શરીર ભાગેલા જેવું થઈ જાય છે, આખો ઊડી જતી રહે છે, છાતીમાં અકળામણ થાય છે, અને ગળામાં બળવા બળે છે, તેને પ્રાપ્તવાસરક નામે અજીર્ણ કહે છે.
વિષમાજીર્ણનું લક્ષણ भुक्तोपरि विभुक्तेने वक्ष्यमाणाशनादिभिः । जायते तेन तृष्णा च क्लमो मूर्जा च वेपथुः॥ विज्ञेयं विषमाजीणं सप्तमं च भिषग्वर। तेन क्रमो विबंधार्तिर्जायते च शिरोव्यथा ॥
એક વાર કરેલું ભોજન પાચન થયું નથી તેમ છતાં જે ફરીને ખાય છે અથવા જે વિરૂદ્ધ ભોજન હવે પછી કહેવાશે તે ખાવા વગેરે કારણથી તરસ,અમિતપણું (થાક), બેભાનપણું, કંપારી, એવાં ચિન્હ થાય છે તેને વિષમાજીર્ણ નામે સાતમું અજીર્ણ જાણવું. એ વિષમાજીર્ણવડે થાક, બંધકોશ, અને માથું દુખવું, વગેરે પીડા થાય છે.
દષાજીર્ણનું લક્ષણ वणज्वरादिभिः क्षीणे शोषरोषाशनादिभिः ।
तेन भ्रमो विवर्णत्वं जायते मंदवेदना ॥ ત્રણ થવાથી કે તાવ આવવાથી જેનું શરીર ક્ષીણ થઈ ગયું હોય તેને શેષ છતાં કે ક્રોધ છતાં ખાવાથી બ્રમ, મુખની કાંતિનું બદલાઈ જવું, અને ધીમી ધીમી વેદના એવાં ચિન્હ થાય છે, તેને દેષાજીર્ણ કહે છે.
અજીર્ણની ચિકિત્સા इति प्रोक्तो निदानार्थ अतो वक्ष्यामि भेषजम् । तेन संजायते सौख्यं तच्छृणुष्व महामते । दृष्टवा चामं तथा जीर्ण वमनं चाशु कारयेत् । स्वयं वा वमने जाते तदा कोष्ठविशोधनम् ॥
For Private and Personal Use Only