________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪
હારીતસંહિતા.
षष्ठं च संभवेश्चान्यदजीर्ण प्राप्तवासरम् ॥
सप्तमं विषमं वापि दोषभूतं तथाष्टकम् । એ અજીર્ણ ચાર પ્રકારનું જાણવું. તે ચાર પ્રકારના અજીર્ણનાં નામ–આમ, વિપક્વ, વિષ્ટબ્ધ અને રસશેષ, એવું ચાર પ્રકારનું અછર્ણ છે. દરરોજ જે અન્ન ખાવામાં આવે છે તે અમુક સમય પછી પચી જાય છે, પણ પચી જતાં સુધી પચ્યા વિનાનું અજીર્ણ કહેવાય છે માટે તેને કેટલાક વૈ દિનપાકી” એવા નામનું પાંચમું અજીર્ણ કહે છે. એ અજીર્ણ નિદૉપ એટલે વાતાદિ દેષના કેપ વગરનું છે. પ્રાપ્તવાસર નામનું છઠું અજીર્ણ પણ સંભવી શકે છે. વિષમાજીર્ણ નામનું સાતમું અજીર્ણ છે; અને દેષભૂત એટલે દેશના કોપવાથી થયેલું આઠમું અજીર્ણ છે.
અજીર્ણની સંપ્રાપ્તિ, हत्वा सपि कोष्ठानिमजीर्णाः संभवंति हि ॥ अत्यशनादंबुपानात्तथा विषमभोजनात् । अतितैलात् घृतन्नाञ्च सोऽग्निः संछाद्यते भृशम् ॥ तेन संजायते जीर्ण क्षणादग्निविनश्यति । इदानीं संप्रवक्ष्यामि त्वजीर्णानां पृथक् पृथक् ॥
लक्षणं च समासेन चोपचाराञ्छृणुष्व मे ॥ સઘળાં અજીર્ણ કોઠામાંના અગ્નિને નાશ કરીને ઉત્પન્ન થાય છે. અતિશય ખાવાથી, અતિશય પાણી પીવાથી, વિષમ ભોજન કરવાથી, અતિશય તેલ ખાવાથી, અને અતિશય ધીવાળું અન્ન ખાધાથી, જઠરમને અગ્નિ છેકજ ઢંકાઈ જાય છે. તેથી અજીર્ણ ઉત્પન્ન થાય છે અને અજીર્ણ ઉત્પન્ન થયું કે બીજી ક્ષણે જઠરાગ્નિ નાશ પામે છે. હવે હું એ સઘળા અજીણનાં જુદાં જુદાં લક્ષણ અને તેના ઉપચાર સંક્ષેપમાં કહું છું તે સાંભળ.
આમાણનું લક્ષણ आमे क्लेदः शोफगंडाक्षिकूटे सद्यश्चांगोद्वेष्टनं मोहतृष्णा ।
For Private and Personal Use Only