________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય થે.
૩પ૩
જમીન તેજ પ્રેમ કરી પાણી બાળ ,
કડાયામાં નાખી નીચે અગ્નિ કરી પાણ બાળી મૂકીને જે ક્ષાર રહે તે ગ્રહણ કરશે. તે જ પ્રમાણે સાજીખાર, જવખાર, સંચળ, સિંધવ, જમીન ઉપર જે ખારની સફેદ ઢગલીઓ વળે છે તે ઉભિદખાર, સમુદ્રનું મીઠું, એ સર્વ ખાર તેમાં એકઠા કરવા. અને પછી તેનું વિધિપૂર્વક પાણી કરવું. તે પછી તેમાં આ નીચે લખેલાં ઔષધો મેળવવાં– હરડે, ચિ, સુંઠ, હળદર, દેવદાર, ઉપલેટ, ઈદ્રિવારિણી, જવાની અજમે, અજમેદ, જીરું, શાહજીરું, આંબાહળદર, હીંગ, એ ઔષધોનું ચૂર્ણ કરવું. અને તેમાં ઉપર કહેલું ક્ષારદક મેળવીને તે ચૂર્ણ ખાવું. એથી કરીને પેટના સઘળા રેગ નાશ પામે છે. સઘળા ગુલ્મ મટે છે. વળી વિસૂચિકા (મૂછ), મંદાગ્નિ, શૂળ, કમળે, ભગંદર, પેટ ચડવાને વ્યાધિ, બહુકોણ, અર્શ, એ રંગેની સઘળી પીડાઓનો પણ એ ચૂર્ણ નાશ કરે છે. અજીર્ણ રોગનું નિદાન અને ઉપાય
અજીર્ણના હેતુ अथाजीर्ण प्रवक्ष्यामि तच्चाजीर्ण चतुर्विधम् । जायते येन हे पुत्र तच्छृणुष्वं समासतः ॥ निशाजागरव्यायामात् शीतपानाशनादिभिः । भुक्त्वोर्ध्वश्रमव्यायामात् गौल्यपिच्छिलसेवतात् ।।
एतैस्तु जायते जीर्ण विज्ञेयं तच्चतुर्विधम् । હવે અજીર્ણનું નિરૂપણ કરું છું; હે પુત્ર! તે અજીર્ણ જેથી ચાર પ્રકારનું થાય છે તે હું તને સંક્ષેપમાં કહું છું તે તું સાભળ. રાત્રે જાગ વાથી, અતિશય કસરત કરવાથી, ઠંડું પાણી પીવાથી અને હું ખાવા વગેરેથી, ખાધા પછી તરતજ શ્રમ કે કસરત કરવાથી, ગળનું બનાવેલું મધ કે ચીકણા ફિદાવાળા પદાર્થ ખાવાથી, એવાં એવાં કારણોથી અજીર્ણ ઉત્પન્ન થાય છે.
અજીર્ણના પ્રકાર, आमं विपकं विष्टब्धं रसशेषं चतुर्थकम् ॥ अजीर्ण पंचम केचिनिर्दोष दिनपाकि च ।
For Private and Personal Use Only