________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ચેાથો.
૩પ૭
હે મારી બુદ્ધિવાળા પુત્ર! એ પ્રમાણે મેં તને અજીર્ણનું નિદાન કહ્યું; હવે હું તને ઔષધ કહું છું. એ ઔષધેવડે વ્યાધિ મટીને સુખ ઉત્પન્ન થાય છે માટે તે સાંભળ. જે કઈ માણસને આમાજીર્ણ થયું છે એમ માલમ પડે તે તેને તરત વમન કરાવવું. અથવા તેની મેળે જ તેને વમન થાય તે પછી તેના કોઠાનું શોધન કરવું એટલે તેને સ્વચ્છ કરવાના વમન વિરેચનાદિ ઉપાય જવા.
કઠાનું શેધન કરવાના ઉપાય, पीत्वा सुखोष्णं लवणं प्रगाढं नीरं विधेयं च मुहुर्मुहुश्च । एरंडजं वा कमलोद्भवं वा आकंठनालं विनिवेश्य वम्येत् ॥ न धारयेद्दुष्टरसस्य शेषं यावद्भवेत्कोष्ठविशुद्धिधीरः। यावद्भवेद्दुष्टरसस्य शेषमुपद्रवान् भूरि करोति भूयः॥
પાણીમાં ખૂબ મીઠું નાખીને તેને થોડુંક ગરમ કરીને તે કશે. રીયું હોય તે વખતે તે ખૂબ પીવું તથા પછી દીવેલાને લીલો દોડે અથવા કમળનો દાંડે ગળામાં નાખીને વારંવાર હલાવે અને ઉલટી કરવી. એવી રીતે ઉલટી કરવાથી બગડેલે રસ નીલી જાય છે માટે જ્યાંસુધી કોઠાની શુદ્ધિ થાય ત્યાંસુધી ધીરજ રાખીને (ધીર પુરુષે) વમન કરવું અને દુષ્ટ રસને કાંઈ ભાગ કોઠામાં શેષ રહેવા દે નહિ. કેમકે જે એ દુષ્ટ રસને શેષ ભાગ કેકામાં રહે તે ફરીને પણ તે ઘણા પ્રકારના ઉપદ્રવ ઉત્પન્ન કરે છે.
રસશેષ કેઠામાં રહેવાથી હાનિ. वरं विषनिपीतं च वरं कालेन दष्टकम् । तन्महदुःखदं प्रोक्तं रसशेषं च धारयेत् ॥ शमनं लंघनं वापि सुविरेकं विजानता । कुर्यात्पश्चात्प्रतीकारं येनाग्निः संप्रदीप्यते ॥
જે કદાચિત ઝેર પીવામાં આવ્યું છે, તે તે પણ ઠીક છે, અને કદાચિત કાળે દૃષ્ટિ કરી હોય તે તે પણ ઠીક છે, પણ પચ્યા વિનાના અન્ન રસ કાંઈ ભાગ પેટમાં બાકી રહી ગયે તે તે મોટું દુઃખ આપનાર છે. અર્થાત ઝેર અને કાળ કરતાં પણ રસશેષ ઘણે ભયં
For Private and Personal Use Only