________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૫૨
હારીતસંહિતા.
हरडे, भलह, उससी (पृष्टीपर्णी), शसना, मुंह, यतिविध्य, દેવદાર, એ ઔષધાના પાણીમાં ક્વાથ કરીને પછી તે પીવાથી શુક્ષ્મ રાગાનું પાચન થાયછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરાદિ ક્ષાર
कृत्वा तु गर्भविवरं पृथुसूरणस्य सस्नुक्पयोलशुनहिंगुकटुत्रिकाग्निः । सिंधूद्भवादिलवणैः परिपूर्य दग्धं खादन् दहत्युपचितानपि सर्वगुल्मान् ॥
એક માટી સૂરણની ગાંઠ લાવીને તેને વચમાં કારીને ખાડા કરવા. ते भाडामा थोरनुं दूध, दसरा, हींग, मुंह, पीयर, भरी, मित्रो, सिंघव, संथण, परागडुं भीहुँ, अथसवणु, भीउसवणु मे सणां ભરીને તે ઉપર ડગળી મારીને પછી તે સૂરણની ગાંઠને અગ્નિમાં બાળવી. બળી જાય ત્યારે તેનું ચૂર્ણ કરીને તેમાંથી એક તાલા પ્રમાણમાં વિધિપૂર્વક ખાવાથી વૃદ્ધિ પામેલા સધળા શુક્ષ્માને તે બળીને ભસ્મ કરે છે.
ક્ષારાધ ચૂર્ણ
क्षारः पलाशार्जुनसूरणस्य तथैव सर्जीयवक्षारमिश्रम् । सौवर्चलं सिंधुभवोद्भवं च सामुद्रजं चापि विमिश्रयेच्च ॥ तोयं परिस्राव्य विधानतोपि युक्तं तथेमानि महौषधानि । पथ्याग्निशुंठीरजनी सुराह्वाः कुष्ठं विशाला च यवानिका च ॥ तथाजमोदासहजीरके द्वे । षग्रंथिकाहिंगुयुतं च चूर्णम् । क्षारोद केनाथ विमिश्रयखादन् निहन्ति सर्वाण्यपि कोपजानि ॥ गुल्मानि सर्वाणि विषूचिकानां मंदाग्निशूलामय कामलानाम् । भगंदरानाहविबंधकाश विनाशनं सर्वरुजां करोति ॥ इति क्षारीयं चूर्णम्.
ખાખર, સાદડ અને સૂરણ, એ ત્રણેની ભસ્મ કરીને તેનું પાણી કરીને તે પાણી નીતરતું નીતરતું ગાળી લેવું અને પછી વિધિપૂર્વક તેને
For Private and Personal Use Only