________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तृतीय९५- ५॥ योथी.
३४७
३४७
ગુમનાં લક્ષણે. लक्षणं तस्य वक्ष्यामि येन तच्चापि लक्ष्यते । क्षीयते येन मनुजो मृत्युमाशु प्रपद्यते ॥ वमिः क्लमस्तथोद्गारो हल्लासः श्वसनं भ्रमः । दाहोऽरुचिस्तृषा मूर्छा कण्ठे दाहः शिरोव्यथा ॥ हृच्छूलं च प्रतिश्यायः ष्ठीवनं कटुकास्यता । सशल्यं हृदि शूलं च निद्रानाशः प्रलापता ॥ हृदये मन्यते जाड्यमुदरं गर्जते भृशम् । एतैलिङ्गैविजानीयात् यकृत् कोष्ठान्तवक्षसि ॥ यद्यसौ क्षतजावद्धस्तेन श्वासोतिदुर्बलः। सदाधं च सशूलं च कासश्चोद्गारता वमिः॥ पूयाभः पतते श्लेष्मा पूतिगंधोतिविनकः। रक्ताभं शुक्रसंकाशं ष्टीवते च मुहुर्मुहुः॥ तथातिसार्यते रक्तं श्रमात्संक्षीयते वपुः । क्षतजः स महाव्याधिर्यद्वक्षसि संसृतः ॥
હવે હું તે ગુલ્મનાં લક્ષણો કહું છું કે જેવડે તે ગુલ્મ સમજવામાં આવશે. વળી જે કારણેથી ગુલ્મરોગીનું શરીર ક્ષીણ થતું જાય છે તથા જેથી તે મૃત્યુ પામે છે તે કારણે અને લક્ષણે પણ કહું છું. જ્યારે કોઠાની અંદર છાતીમાં યકૃત ગુલ્મ હોય ત્યારે રોગીને ઉલટી, થાક, मोउ२, छातीमा पीडा, श्वास, श्रम, हार, २३थि, तरस, मी, ગળામાં બળતરા, માથામાં પીડા, છાતીમાં શળ, સલેખમ, મુખમાંથી ગળફા પડવા, મુખને સ્વાદ તીખો થઈ જ, છાતીમાં કાંઈ ભરાયું હોય તેવું લાગવું તથા તેથી શૂળ જેવી પીડા થવી, ઉધને નાશ થવો, લવારી થવી, એવાં એવાં ચિન્હ થાય છે. રેગીના હૃદયમાં જડતા માલમ પડે છે, તથા તેના પેટમાં અત્યંત ઘડાટ થાય છે. એવાં ચિહે ઉપરથી જાણવું કે યકૃતને ગળે કોઠામાં છાતીના ભાગમાં છે.
For Private and Personal Use Only