________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪૮
હારીતહિા
જો એ ગુમ લોહીથી વૃદ્ધિ પામ્યો હોય તે તેથી રાગીને શ્વાસ થાય છે, તે અતિશય દુર્બલ થઈ જાય છે, દાહ અને શૂળ સહિત તેને ખાંસી થાયછે, ઓડકાર આવેછે અને ઉલટી પણ થાયછે, મુખમાંથી પરૂ સરખા ફ્ પડેછે તથા તેના ગંધ ખરાબ મુડદા જેવા આવેછે, તે વારંવાર મુખમાંથી લોહીસરખું અને વીર્યના જેવું થૂંકે છે, તેને અતિસારવાટે લોહી પડેછે અને શ્રમ થયા હોય એમ લાગીને તેનું શરીર ક્ષીણ થવા લાગે છે, એ યકૃત, ગુલ્મ લાહીથી થયેા છે. એમ જાણવું. એ ગુક્ષ્મ છાતીમાં રહેલા હોય છે અને તે માટે ભયંકર વ્યાધિ છે.
અસાધ્યત્વ.
श्वासस्तृष्णावमिर्मोह शोफः स्यात्करपादयोः । रुचिबधोतिसारश्च यकदूरे परित्यजेत् ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે ગુક્ષ્મરોગના રોગીને શ્વાસ, તરસ, ઉલટી, મેાહ, હાથે પગે સાજો, અરૂચિ, અતિસાર, એવા ઉપદ્રવ થાય, તે રોગીની વૈધે ચિકિસા કરવી નહિ.
ગુલ્મની ચિકિત્સા,
अतो वक्ष्यामि भैषज्यं येन संपद्यते सुखम् । तस्यादौ लंघनं चैकं पाचनं तदनंतरम् ॥
શુક્ષ્મરોગ એવા ભયંકર છે. માટે એ રોગીને જેથી સુખ થાય એવાં ઔષધ કરુંછું. પ્રથમ એ રોગીને એક ઉપવાસ કરાવા તથા તે પછી પાચન ઔષધ આપવાં.
વિદ્યાદિ ક્વાથ.
विश्वोपकुल्यामरिचं शढीनां यवानिका चित्रहरीतकीनाम् । क्वाथो यकृत्पाचनकेपि शस्तः आनाहगुल्मार्तिविषूचिकानाम् ॥
સું, પીપર, મરી, પડકચુરો, જવાની અજમો, ચિત્રા, હરડે, એ ઔષધોનો ક્વાથ યકૃત ગુલ્મનું પાચન કરવામાં હિતકર છે, તેમ પેટ ચડવાનો ઉપદ્રવ, મની પીડા, અને વિષ્ણુચિકા ( મૂર્છાના રોગ) એ રેગને પણ કાયદા કારક છે.
For Private and Personal Use Only