________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ત્રીજો.
ધળા કડાનાં લીલાં ફૂલ અથવા છાલ ચારસે તેલ લઈને તેને કચરીને પુટપાની રીતે તેને પકવવું, અને પછી તેનો રસ કાઢીને ગાળી લેવો. પછી તેમાં ચરસ, પહાડમૂળ, મજીઠ, અતિવિખની કળી, મેથ, બાળબીલીઓ, તથા ધાવડીના ફૂલ, એ ઔષધોનું ચૂર્ણ નાખવું, એ નાખ્યા પછી તેને ફરી ચલે ચઢાવીને કઢછીએ ચોટે એવો સ્વરસ થતાં સુધી પકવ કરવું, પછી પીવાનો સમય જાણનારા રેગીએ તેને પાણી સાથે, મંડ સાથે, કે મધ સાથે પીવું. એ સ્વરસ સર્વે પ્રકારના ભયંકર અતિસારને નાશ કરે છે, ઘેળો, કાળો, રાત કે પીળો એ વિચિત્ર વણને અતિસાર પણ એથી મટે છે, ગ્રહણને નાનાપ્રકારને દોષ નાશ થાય છે, રક્તપિત્ત, અર્શ, લેહીના રોગ, અને અસાધ્ય લક્ષણવાળે પ્રદરગ, એ સર્વે આ કુટજાણકપીવાથી જરૂર નાશ પામે છે.
અમૃતવટક, पथ्यापञ्चशतं क्वाथ्य चतुर्भागावशेषितम् । तत्र काथे पुनश्चूर्णमौषधानां विनिःक्षिपेत् । शृङ्गवेरं तथा लाक्षा पिप्पली कटुरोहिणी । दाडिमफलत्वाचूर्ण दार्वी सवत्सकं विषम् ॥ आटरूषकचून संक्षिप्यात्र निघट्टयेम् । आज दुग्धं तदर्धेन घृतं चाष्टांशकं क्षिपेत् ॥ दाळ विलेपितं ज्ञात्वा गुडस्य षोडशानि तु । पलानि मिश्रितं तत्र देयमप्रातराशिने ॥ त्रिदोषः सन्निपातोत्थः अतिसारश्च दारुणः । शुभमूच्र्छाभ्रमानाहकामलानां विपानचनः । क्षतक्षीणक्षयाणां तु हितोऽयममृतो वटः ॥
યકૃતવેટ ! પાંચસો હરડે લાવીને તેને સળગણ પાણીમાં કવાથ કરીને થે ભાગે પાણી બાકી રહે ત્યારે તેને ગાળી લેવું. પછી તે ક્વાથમાં નીચેનાં ઔષધનું ચર્ણ નાખવું. સુંઠ, લાખ, પીપર, કડ, દાડિમના ફળનું ૧ પંચમજાય. પ્ર૧ શ્રી.
For Private and Personal Use Only